SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ 606 છે દીપિવિજયજી કૃતા બેસીનિ ફલ વાવ જી, પાકી “અંબારી સાખ; કરણી દાડિમની કલી જી, વલી કસમસીયા દ્રાખ. ૩ સુગુણ. [૧૦]. ‘ઉજેણી નગરી કિહાં જી?, કિહાં તે માલવ દેસ?; કિહાં જાઉ? કુણને કહુ છે?, એ દીસઈ પરદેસ.” ૪ સુગુણ૦ [૧૦૮]. ઇમ કરતા રવિ આથમ્યો જી, ચંદો કરઈ સુપ્રકાસ; વડ તરવર ઉપર ચઢ્યો છે, જીવવાની બહુ આસ. પ સુગુણ૦ [૧૦૯] “એ ઉપરિ નહી ઉપજઈ જી, વાઘ-સિંઘની રે ભીતિ; એ ઉપરિ રજની રહ્યું છે, દેવ થયો વિપરીત.' ૬ સુગુણ૦ [૧૧૦] વડ શાખા ઉપર ચઢ્યો જી, ચિદિસિ નિરખે રે તે; દીઠો ઉત્તર દિસિ ભણી જી, વિશ્વાનર ગુણગેહ. ૭ સુગુણ. [૧૧૧] વિલવલતા રજની ગઈ છે, પરગરીઓ પરભાતિ; વડ તરવરથી ઉતર્યો છે, તે છઈ સુદ્ધ સુજાતિ. ૮ સુગુણ૦ [૧૧૨] ઉત્તરદિસિ ભણી આવતા જી, અગ્નિતણો અનુસાર; ચંપાપુરી દેખી કરી જી, હરખ્યો હઈઆ મઝારિ. ૯ સુગુણ૦ [૧૧૩] ઘોડા તાપઈ રાઉલા જ, તેહતણા રખવાલ; પાસિ બાંઠો તાપવા જી, ધૂર્જતો તે બાલ. ૧૦ સુગુણ૦ [૧૧૪] ૧. આંબાની. ૨. ભાગ્ય. ૩. અગ્નિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy