SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 605 કુહાઃ એહ વયણ શ્રવણે સુર્યુ, પિણ નવિ દીઠું કોય; મંગલ મનમાં ચિંતવઈ, “એ કેહની વાચા હોય?'. ૧ [૯૮] “અરહ-પરહુ જોતો થકો, મનમાં ઘણો સંભ્રાંત; મંદિર જઈ નિજ તાતને, કહસ્ય એક વૃત્તાંત.” ૨ [૯] ભણવા કેરઈ કારણિ, વીસરી ગઈ સા વાણિ; બીજે દિવસે દેવતા, બોલઈ એહિ જ વાણિ. ૩ [૧૦] ચકિત થઈ ચિત ચિંતવઈ, મંગલ જોઈ જામ; વાદલ વાઉલિ થઈ ઘણું, ઘોર ઘટા ઘન તા. ૪ [૧૦૧] વાઉલિ તે જોઈ ચઢી, અતિ ઉંચી અસમાન; કુમરનઈ લેઈ નીસરી, જાણે દેવ વિમાન. ૫ [૧૦૨] ચાંપાપુરિનઈ પરિસરઈ, તે આણ્યો સુકુમાલ; મુકીનઈ તે વહી ગઈ, તતખિણ થઈ વિસરાલ. ૬ [૧૦૩] ભૂખ-ત્રિષા લાગી ઘણુ, મંગલનઈ તેણીવાર; ભમતા-ભમતા પંખીઓ, સરોવર વનહ મઝારિ. ૭ [૧૦૪] ઢાલ -૪, ગોયમ મ કરે પમાદ એ-દેશી. સરોવર પાલિ અતિ ઘણા જી, ફલ ફૂલ્યા સહકાર; સજલ સરોવર દેખિનઈ જી, પામ્યો હરખ અપાર. ૧ [૧૦૫] સુગુણનર! પુન્ય કરો સુખકાર, પુન્યથી સવિ સુખ ઉપજઈ જી, જિમ જલધરથી જલસાર. આંકણી. નીર ગલીનિ વાવર્યુ છે, એ શ્રાવક આચાર; કષ્ટ પડ્યે ધીરજ ધરઈ જી, ધન તેહનો અવતાર. ૨ સુગુણ. [૧૬] ૧. આમ-તેમ. ૨. ભૂલાઈ. ૩. વંટોળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy