________________
604
અ દીતિવિજયજી કૃતા
ઘોડાના રખવાલનઈ, જે કઈ વીશ્વાવસ સોભાગી; તેહનઈ તેડિનઈ કહિ, સુભ વયણે મંત્રીસ સોભાગી.. ૧૪ [૪૮] તુમ પાસી એક આવર્તે, બાલક રૂપનિધાન સોભાગી; તે મુઝ મંદિર લ્યાવજ્યો,” ઇમ બોલિ પરધાન સોભાગી.. ૧૫ [૮] મંત્રીસરની ગોત્રજા, ડું રચીનિ વિમાન સોભાગી; વર જોવા આવી તિહાં, ઉજેણી ઉદ્યાન સોભાગી.. ૧૬ [૨૦] જિહાં વાડી રાજાતણી, ફૂલ ઘણા મહકાય સોભાગી; તે પરિમલ લેવા ભણી, બેઠી રુડે બેઠાય સોભાગી.. ૧૭ [૧] તેમનિ કો દેખિ નહી, તે દેખે સબ લોય સોભાગી; ત્યાહાં આવે નરવર ઘણા, જે ભોગીસર હોય સોભાગી. ૧૮ [૨] ઘડી-બિ ઘડી બેસી રહી, દીઠા જનના વૃંદ સોભાગી; એવો કોઈ નિરખ્યો નહી, જે હુઈ નયનાનંદ સોભાગી.. ૧૯ [૩]. મંગલ આવ્યો મલપતો, જાણે દેવકુમાર સોભાગી; તતખિણ હરખી દેવતા રે, વર પામ્યો નિરધાર સોભાગી.. ૨૦ [૯૪] એ કન્યાનિ જોગ્યતા રે, એ વર સ્પેનિધાન સોભાગી; જોડાવડો સરિખો મિલઇ, જગમાં વાઘઈ જવાન સોભાગી.. ૨૧ [૫] ફલ લેઇ પાછો ફિ, ગરતણિ અંતરાલ સોભાગી; તબ બોલી કુલદેવતા, એણિ પરિ વયણ વિસાલ સોભાગી.. ૨૨ [૬] ફૂલ ભલા જસ હાથમાં, જે છઈ ચતુર સુજાણ સોભાગી; તે રાજકન્યા પરણસ્ય, ભાડે સહી કરી જાણિ’ સોભાગી.. ૨૩ [૭]
૧. ખરેખર, નક્કી. ૨. સ્થાને. ૩. જોડી. ૪. શોભા. ૫. પાઠાફલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org