SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ 602 દીતિવિજયજી કૃતા દૂહા સુબુધિને તેડી કરી, ઈમ બોલિ રાજાન; ‘તુમ સુતનાં મુઝ નંદિની, દીધું કન્યાદાન.” ૧ [૬૮] મંત્રિ કહિ ‘તુમે સ્યું કહ્યું?, એ અજૂગતું કાજ; દેજ્યો મોટા રાયનઈ, સુણો તુમે મહારાજ!'. ૨ [૬૯] રાજા કહિં “સુણિ મંત્રવી!, મારુ વયણ પ્રમાણ; કરવું સહી તુમનઈ ઘટિ, મ કરો તાણી-તાણિ.” ૩ [૭૦] મંત્રી મનમાહિ ચિંતવઈ, “એ કિમ થાયૅ કાજ?; એકણિ દિસિ તટની વહિ, એક દિસિ મૃગરાજ. ૪ [૭૧] મુઝ નંદન છઈ કોઢીઓ, સટિત પટિત જસ દેહ; સ્પઈ રંભા ઉરવસી, નૃપ-પુત્રી ગુણગેહ. ૫ [૭૨] એને એ પરણાવતા, કિમ રહસ્ય મુઝ લાજ; કાઈક મતિ બુધિ કેલવી, બુધિ કરસ્યું કાજ. ૬ [૭૩] આરાધુ કુલદેવતા, સાધુ એ સુભ કામ; જિમ-તિમ કરીનિ માહરી, ડી રાખું મામ. ૭ [૭૪] ઢાલ - ૩, ઝુંબખરાની. ઈમ ચિંતવી નિજ મંદિરઈ રે, આવ્યો સુબુદ્ધિ પ્રધાન સોભાગી સાંભલો; આરાધી કુલદેવતા રે, બેઠો એકિણિ ધ્યાન સોભાગી.. ૧ [૩૫] અઠમનો તપ આદરી, જાપ જપે સુવિચાર સોભાગી; કિસનાગર ઉખેવાઈ રે, દીપ-ધૂપ-વૃત ઘાર સોભાગી.. ૨ [૬] ૧. નદી. ૨. કુષ્ણાગરુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy