SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 601 ૬ [૬૦]. ૭ [૬૧]. ૮ [૬૨]. ૯ [૬૩] સોલ વરસની કુમરી હવિ, ચોસડિકલા જાણે અભિનવી; કિ જાણુ પાતાલકુમાર, વિદ્યાધરી અમરી અવતાર. ઘર આંગણિ કરતી કેલિ, જાણે સાચી મોહનવેલિ; સવિ રાણીને વાહલી તેહ, તે ઉપર સહુનો બહુ નેહ. રાજાઈ ઇસી દીઠી જામ, વર-ચિંતા મનિ પઈઠી તામ; એ સરખો વર જોતા મિલઈ, તો મનવંછિત સઘલા ફલઈ. તવ રાજા અંતે રમાહિ, પાઉધાર્યા મનિ ધરી ઉછાહ; સઘલી રાણી ભેલી કરી, પૂછઈ રાજા મનિ હિત ધરી. વૈલોક્યસુંદરી કુમરી જેહ, તરુણપણુ પામી ગુણ ગેહ; તે માટિ કરવો વીવાહ, ખરચી ધન નઈ લીજ લાહ.” જાણી કરો કાજ, અહનિ મ્યું પૂછો મહારાજ?'; સુરસુંદર રાજા ઈમ ભણે, “બેટીનું કારણ તુમતગઈ.” રાણી સઘલી જોડી હાથ, કહિ સાંભલો તુહે પ્રાણનાથી; દૂર મ દેજ્યો એહને સહી, અમ જીવિતથી એ વાલહી. મહારાજાનો વડો પ્રધાન, તેહનો બેટો સ્પ નિધાન; તેહને દેયો એ દીકરી, જિમ નિત નયણે નિરખું ખરી.” ૧૦ [૬૪] ૧૧ [૬૫] ૧૨ [૬૬] ૧૩ [૬૭] ૧. ક્રીડા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy