________________
મંગલકલશ રાસ
599
૧ [૪૧]
૨ [૪૨]
૩ [૪૩].
૪ [૪૪].
દૂહા
સત્યભામા એકિણિ સમઈ, સૂતી સેજ મઝારિ; નીર ભર્યો રુપાતણો, કલસ દીઠો તેણીવાર. અનુકરમિ સુત જનમીઓ, જેમાડી પરિવાર; નામ દીધુ રલીયામણું, મંગલકલસ કુમાર. આઠ વરસનો તે હુઓ, તવ મુક્યો ની સાલ; અતિ સર્ષે રલીયામણી, કોમલ નયન વિશાલ. પુન્યથી બહુ સુખ ઉપનું, ચિંતઈ ધનદત્ત સાહ; વલી વિશેષઈ આદર, ધરમ કરમ ઉચ્છાહ. ફૂલ લેવાનિ કારણિ, જાઉ વાડીમાહિ; સજ થઈનઈ નીસર્યો, તવ વલગો બાલક “બાહિ. પિતાજી! તમે દિન પ્રતિ, સિદ્ધાવો સે કાજિ?'; “વાડીમાહિ ફૂલને, જિનવર-પૂજા કાજિ.” મંગલ સાથિ નીસર્યો, જાણે દેવકુમાર; બહુ આભરણે અલંકર્યો, અદભૂત ૫ અપાર. માલી દેખી ચિંતવઈ, “બાલક રૂપ અપાર'; કર જોડી કહિ સેઠનઈ, કુણ એ રાજકુમાર?”. સેઠ ભણઈ “એ મારો, બેટો કુલ મંડાણ; સુભ લખ્ખણે કરી જાણીઈ, હોસ્ટે ચતુર સુજાણ.”
૫ [૪૫]
૬ [૪૬]
૭ [૪૭]
૮ [૪૮]
૯ [૪૯].
૧. હાથે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org