________________
598
જ દીપ્તિવિજયજી કૃતા
૪ પુન્ય. [૩૩]
૫ પુન્ય. [૩૪]
૬ પુન્ય. [૩૫].
૭ પુન્ય. [૩૬]
પૌષધશાલા મંડાવાઈ, ધરીઈ વલી ધરમનું ધ્યાન રે; ઈમ કરતા પીલ! આપણે, ઉપજઈ ઉત્તમ સંતાન રે. શ્રી શેત્રુજઈ-ગિરિનારની, કીજીઈ જાતરા ખાસ રે; સૂરજકુંડમાં નાહીઇ, જિમ ફલઈ વંછીત આસરે. સાધુનાં નિત પડિલાભઈ, કીજીઈ પર-ઉપગાર રે; લિખમીનો લાહો લીજીઇ, સફલ કરો અવતાર રે. કરો પચખાણ નિત પોરસી, સાજે કરો દુવિહાર રે; ભગવંતની પૂજા કરો, પડિકમણા બે વાર રે. ધરમ સુરતરુ સમ જાણીઇ, ધરમ ચિંતામણિ જાણિ રે; અરિહંત સમવસરણે કરઈ, ધરમના સબલ વખાણ રે. નારી વયણ મનમાં ધરી, ધરમનઈ હુઓ ઉજમાલ રે; માલીનઈ ફૂલનઈ કારણઇ, ઘન બહું ઘેં તતકાલ રે. ધનદત્ત સાહ મન થિર કરી, ધરમ કરઈ દિન-રાતિ રે; આદરી વસ્તુ ન મુકીઇ, ઉત્તમ લખ્ખણ જાતિ રે. શ્રી જિનધરમ પ્રભાવથી, તૂઠી તે સાસનદેવિ રે; તસણી કૂખિ ઉપજાવીઓ, પુત્ર-રાયણ તતખેવ રે.
૮ પુન્ય. [૩૭]
૯ પુન્ય. [૩૮]
૧૦ પુન્ય. [૩૯]
૧૧ પુન્ય. [૪૦]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org