SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 597 ૧ [૨૪] ૨ [૨૫] ૩ [૨૬] ૪ [૨૭] દૂહીઃ એકદિન ધનદત્ત ચિંતવઈ, “મુઝ ઘરિ બહુલી ઋદ્ધિ; મોટા મંદિર-માલીયા, પણિ નહી બાલક-સિદ્ધિ.” “ગલ’હત્વો દેઈ કરી, બેઠો ધનદત્ત સાહ; તતખિણ સત્યભામા ભણઈ, “એ મ્યું દુખ તુમ? નાહ!. કે ચિંતા વ્યાપારની, કે રુઠો મહારાજ; વાહણ નાવ્યાં પાધરા, કે વલી બીજું કાજ. સાચું કહયો સાહિબા!, દુખનું કારણ એહ; હું છું દાસી તુષ્ઠ તણી, મુઝ ઉપર ધરી નેહ.” સેઠ ભણે સુણો સુંદરી!, દુખનું કારણ જેહ; બાલક નહી કોઈ તુમતણે, ઘરનું મંડણ જેહ.” સેઠાણી હલતું ભણે, “સુણિ તું જીવન-પ્રાણા; બાલક ચિંતા મ મ કરો, તુમે છો ચતુર સુજાણ.” ઢાલ - ૨, રાગ કેદારો. પુન્ય કરો તુમે પીઉજી!, પુન્યથી ફલ શ્રીકાર રે; ઈહભવિ-પરભવિ સુખ લહિ, ઘરમથી જય-જયકાર રે. દેવ-ગુરુની સેવા કરો, ઘો તુમે પંચવિધ દાન રે; જેહથી જગિ જસ વિસ્તરઈ, દાન તે મુગતિ નિદાન રે. દાનસાલા મંડાવીઇ, પૂજઈ શ્રીઆદિનાથ રે; પુસ્તક નવું રે લિખાવીઇ, સાતમીવત્સલ પ્રાણનાથ રે. ૫ [૨૮] ૬ [૨૯] ૧ પુન્ય. [૩૦]. ૨ પુન્ય. [૩૧] ૩ પુન્ય. [૩૨] ૧. લમણે. ૨. હાથ. ૩. સીધા માર્ગે. ૪. આભૂષણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy