SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ 596 ન દીતિવિજયજી કૃત સોમચંદ્રાભિધ ભારજ્યા રે લાલ, રાણી ગુણ-મણી ખાણિ સુખ૦; રાજાના મનમાં વસી રે લાલ, બોલઈ મધુરી વાણી સુખ૦. ૮ ગિરુઓ. [૧૯] વ્યવહારિમાહિ વખાણીઈ રે લાલ, ધનદત્ત સાહ ઉદાર સુખ૦; જૈન ધરમની વાસના રે લાલ, નગરતણો સિણગાર સુખ૦. ૯ ગિરુઓ. [૨૦] સત્યભામા નામિ ભામિની રે લાલ, સીલાલંકૃત દેહ સુખ; તસ કૂખિ છોરુ ન ઉપજઈ રે લાલ, મોટો અવગુણ એહ સુખ૦.૧૦ ગિરુઓ. [૨૧] પુન્ય થકી તે પામસ્યાં રે લાલ, અતિ ઉત્તમ સંતાન સુખ; પુન્યથી સવિ સુખ સંપજઈ રે લાલ, પુન્યથી નવઈ નિધાન સુખ૦. ૧૧ ગિરુઓ [૨૨] દેવ-ગુસ્સી બહુ રાગિણી રે લાલ, કોમલ જાતિ સ્વભાવ સુખ૦; સાવધાન થઈ સાચવઈ રે લાલ, દાન-સીયલ-તપ ભાવ સુખ૦.૧૨ ગિરુઓ. [૨૩]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy