________________
594
૩ [3]
હું ૧૧) દક્તિવિજયજી કૃત મંગલલશ રાસ |
પ્રથમ ખંડ દૂહા
પ્રણમું સરસ્વતિ સ્વામિની, કવિજન કેરી માય; વીણા-પુસ્તક ધારિણી, કવિયણનઈ વરદાય.
૧ [૧] કાશ્મીર જગિ જાણીઇ, માતાનું અહિઠાણ; બીજો મધર કેસમાં, અઝારી મંડાણ.
૨ [૨] મન સુદ્ધિ પ્રણમી કરી, માગું વયણ વિલાસ; જિમ મુઝને સુખ ઉપજઈ, પૂગઈ મનની આસ. મંગલકલસકુમારનો, રાસ રચે મનિ રંગ; દેજ્યો વયણ સુહામણું, મુઝ મને બહુ ઉછરંગ. વલી પ્રણમુ નિજ ગુરુ સદા, જેહનો બહુ ઉપગાર; તે ગુરુ ઉપગારી સદા, જિમ જગમાં જલધાર. ઉત્તમના ગુણ વરણવઈ, આખંડલ મહારાજ; દેવસભામાંહિ બેસિનઈ”, ઇમ ભાખઈ જિનરાજ. ઉત્તમના ગુણ બોલીઇ, કીજઇ તીરથ યાત્ર; દાન સુપાતરઈ દીજીઇ, નિરમલ હોવઈ ગાત્ર. શ્રી જિનધરમ પસાઉલિ, પામી બહુલી રિદ્ધિ; સુખ ભોગવી સંસારના, અવિચલ પામી સિદ્ધિ.
૮ [૮]
૧. મેઘ. ૨. ઇન્દ્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org