________________
મંગલકલશ રાસ
591
ઢાલ -૯, જિનવર ભાસે બે અથવા તમાકું પીઓ બે- એ દેસી.
સાધુ વાણી સુણી હરખ પાર્વિ, નિજ પુત્રનઈ રાજ ભલાવિ આણંદ અધિકે બે; નિજ પુત્રનઈ થાપી રાજ, રાજા કરતું ઉત્તમ કાજ આણંદ અધિકે બેં. આંકણી. ૧ [૬૪૭]. મંગલકલશ રાજન્ન, ત્રીલોકસુંદરી ધન ધન્ન આણંદ; સાતે ખેત્રે ખરચી ધન્ન, સંજમ લેવા ભલો મન્ન આણંદ.. ૨ [૬૪૮] રાજા-રાણી મન રંગિ, ચારીત્ર લઈ ઉલટ અંગિ આણંદ0; સુમતિ-ગુપતિ પ્રતિપાલઈ, આપણપી દેહ અજૂઆલઈ આણંદ. ૩ [૬૪૯] એ તો પંચ મહાવ્રત પાલઈ, એ તો પાપણો મયલ ટાલઈ આણંદ; સાધુ મારગિ કરી સોઇ, ભવિયણનઈ તે પડિબોહઈ આણંદ. ૪ [૬૫]. ભણીયા તે અંગ ઇગ્યા, તે મોટા હુઆ અણગાર આણંદ; નિજ ગુરુઈ નિજ પટ થાપ્યો, એ તો મંગલકલશ જસ વાપ્યો આણંદ. ૫ [૬૫૧] એ તો રાજઋષિ કહેવાઓ, સુખ-સંપતિ દોલત પાયો આણંદ; એ તો સંજમ દોઈ જણા પાલી, એ તો પાપ ગયેલ પખાલી આણંદ. ૬ [૬પ૨] પાંચમિ સુરલોકિ સોઈ, પુહુતા તે બહ્મસુર દોઈ આણંદ0; દેવલોકથી તે અવતરસઈ, માહવિદેહમાં ભવ કરસઈ આણંદ. ૭ [૬૫૩] ત્રીજઈ ભવિ મુગતિ વરસઈ, એ તો દોઈના કારજ વરસઇ આણંદ; સરસ સમંધ છઈ એહ, સુણતાં ઘણું વાધઈ નેહ આણંદ.. ૮ [૬૫૪] “શ્રી શાંતિનાથ ચરિત્ર એ સંબંધ, જોઈ ભલિ ચીત્ત આણંદ; મુઝ બુદ્ધિ સારુ એ રાસ, કીધો છઈ પ્રથમ અભ્યાસ આણંદ. ૯ [૬૫૫]. શ્રી વિજયદેવસૂરિંદ, તસ પાટિ દોઈ મુણિદ આણંદ; શ્રી વિજયસિંહસૂરીસ, જયો શ્રી વિજયપ્રભ મુણી આણંદ. ૧૦ [૬૫૬]
૧. મેલ. ૨. ટિજે.ગુ.ક.માં મુદ્રિત પાઠ- સુમતિનાથ ચરિત્ર છે. પરંતુ પ્રાપ્ત સુમતિનાથ ચરિત્રમાં મંગલકલશકથા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org