________________
મંગલકલશ રાસ
589
સાધુ અનઈ સમણી ભલી જી, સાવગ-સાવી સાર; જિનપડિમા જિનદેહરઈ જી, પુસ્તક અંગ ઇગ્યાર રે. ૯ રાજા. [૬૨] સોનીયા જે મીત્રના જી, ખરચ્યા ખેત્રે સાત; દ્રવ્ય પોતાનો ભેલીનઈ જી, ખરચ્યો જગ વિખ્યાત રે. ૧૦ રાજા. [૬૩૦] સોમચંદ્રની ભારયા જી, શ્રીદેવ્યાનામ જેહ; સખી ભદ્રા કઈ તેહનઈ જી, માહોમાહિ નેહ રે. ૧૧ રાજા [૬૩૧] નંદશ્રેણીની પુત્રીકા જી, દેવદત્તસેઠની નારિ; શ્રીદેવ્યાસું પ્રીતડી જી, ઉત્તમ માણસ સાર રે. ૧૨ રાજા. [૬૩૨] સેઠ દેવદત્ત કરમથી જી, થયો કુષ્ટી દેહ; ચંતા તે સખીનઈ કહાં જી, આવી ભદ્રા તેહ રે. ૧૩ રાજા [૬૩૩] શ્રીદેવ્યા સખી કહઈ જી, ‘તુઝ પરણ્યાથી રે એહ; કોઢ થયો એ કુમરનઈ જી, પહિલી સાજી દેહરે.” ૧૪ રાજા [૬૩૪]. કઠિણ વયણ તે સાંભલી જી, દૂહવાણી તે નારિ;
બાઈ! મઈ હસતા કહિઉ જી, રીસ મ આણે લગાર રે.૧૫ રાજા. [૬૩૫] નિજ મંદિર ગઈ તે ત્રીયા, ભદ્રા નામિ જે; ઢાલ છઠી ચોથા ખંડની જી, વિબુધવિજય કહઈ એરે. ૧૬ રાજા [૬૩૬]
૧. શ્રાવક-શ્રાવિકા. ૨. સ્ત્રી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org