________________
586
જ વિબુધવિજયજી કૃત
વનપાલઈ વધામણી દીધી, રાજાનિ તેણીવાર જી; વિધલું વંદન ગુરુનઈ કરવા, રાજા હરખ્યો અપાર. ૬ સાધુજી. [૬૦૮] સકલ સજાઈ કરી રાજાઈ, ગુરુને વંદન જાવઈ જી; ચોથા ખંડની ચોથી ઢાલઇ, વિબુધ સદા સુખ પાવઈ. ૭ સાધુજી[૬૦૯]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org