SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ : 585 દૂહા પટરાણી રાજા વલી, પુજઈ જિનવરરાય; ચૈત્ય મંડાર્વિ ભાવસુ, ધર્મ કરશું મન લાય. ૧ [પ૯૮] પડિકમણું પોસહ કરઈ પાલિ જિનવર આણિ; દાન દઈ ઉલટ ધરી, સાધુ સુપાત્ર જ જાણિ. ૨ [પ૯૯] સંસારના સુખ વિલસતા, જનમ્યો પુત્ર જ એક; જસશેખર સુત સુંદર, જેહમાં વિનય વિવેક. ૩ [૬૦૦] જસશેખર મોટો થયો, રાજ જોગ્ય જબ તે; તેજ પ્રતાપી આકરો, સુંદર જેહની દેહ. ૪ [૬૦૧] માતા-પીતા નઈ કુમરજી, ચંપાનગરમાં હોઈ; તિણિ અવસર હુએ નિકો, તે સુણજ્યો સહુ કોઈ. ૫ [૬૦૨] ઢાલઃ - ૪, રાગ- ગોડી, વાહલા અલગા રહઓ- એ દેસી. એહવિ રે ચંપાપુરી ઉદ્યાનેઈ, સાધુ આયા વિચરતા જી; જયશેખરસુરીશ્વર સાચો, ચહનાણી ગુણવંતા. ૧ [૬૦] સાધુજી આયા જી, હો શ્રુતવંતા છે. આંકણી. પંચે જેણઈ ઈંદ્રી નિજ વસ કીધી, નવવિધ બંભ ધરતા જી; ક્રોધાદિ ચઉ જેણિ નિવાર્યા, મહાવ્રત પંચ પાલતા. ૨ સાધુજી[૬૦૪] પંચાચારી ઉગ્રહ વિહારી, પંચ સુમતિ નીત્ય પાલઈ જી; ત્રિણિ ગુપતિ સુધા દિલ ધારઈ, કર્મ કુકર્મ જ ટાલઈ. ૩ સાધુજી. [૬૦૫] દોષ બિતાલીસ જેહ નીવારી, આહાર લીઇ સુવિચારી જી; શત્રુ-મીત્ર સમ દોઈ ચિત જાણઇ, નિર્લોભી નિરહંકારી.૪ સાધુજી. [૬૦૬]. તપ-જપ કરવા જે વડવીરા, સંજમ પાલણ સૂરા જી; સાથિ બહુ પરિવારિ પહુતા, સકલ ગુણે કરી પુરા. પ સાધુજી. [૬૦૭]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy