________________
584
વિબુધવિજયજી કૃત ભગતિ ભલી ભરતારની રે મન, સુંદરી ૧ભખ રસ ભાવિ હો જગ; મીઠાબોલી માનની રે મન, પુણ્યતણઈ પરભાવિ હો જગo. ૯ [પ૯૪] હસીત વચન હીત ચિંતવઈ રે મન, ચાલિ ગજગતિ ગેલિ હો જગ; પ્રેમ પાલિ પ્રીસું ખરો રે મન, ઈમ ફલિં પુણ્યની વેલિ હો જગ. ૧૦ [૧૯૫] પુણ્યપસાઈ પામીઈ રે મન, ઋદ્ધિ સકલ સુવિસાલ હો જગ; મંગલકલશ રાજા પરિ રે મન, પામઈ સુખ સગીલ હો જગઇ. ૧૧ [૫૯૬] ચોથા ખંડની એ ભલી રે મન, પુણ્યની ત્રીજી ઢાલ હો જગ; વિબુધ સદા દોલત ઘણી રે મન, પુણ્યઈ મંગલ-માલ હો જગઇ. ૧૨ [૫૯].
૧. ખોરાક. ૨. રસાળ. ૩. સકલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org