SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 583 દૂહાસીમાડા સવે રાયનઈ, આવી લાગા પાય; આણિ વરતાવી આપણી, પુણ્યતણઈ સુપસાય. ૧ [૫૮૫] ઢાલ - ૭, રાગ-કાકી, મનમોહના લાલ- એ દેશી. જૂઓ જૂઓ પુણ્યના પારખો રે મનમોહન લાલ, પુણ્ય ઈ વંછીત કાજ હો જગ સોહના લાલ; અંગદેશ ચંપા તણો રે મનમોહના લાલ, પુણ્યઇ પામ્યો રાજ હો જગ સોહના લાલ. ૧ [૫૮૬] રતન જવાહર હીરા ચુંની રે મન, મુગતાફલ મણી સાર જગ; હેમ-રજત પદ રાયનો રે મન, પુણ્યઈ બહુ ભંડાર હો જગઇ. ૨ [૫૮]. ગજ ગાઈ હય હસતા રે મન, રથ-પાયક-દલ કોડિ હો જગ; મેવાસી આવી નમ્યા રે મન, સેવ કરઈ કર જોડિ હો જગ. ૩ [૫૮૮] સાર સુખાસણ પાલખી રે મન, સેવક સારઈ સેવ હો જગ; માણસનઈ ભવિ દેવના રે મન, સુખ વિલસઇ નિત મેવ હો જગઇ. ૪ [૫૮૯] લોક સવે “જી જી' કરઈ રે મન, કોઈ ન ખંડિ આણિ હો જગ; મોહન મંદિર માલીયાં રે મન, પુણ્યતણાં પરિમાણિ હો જગઇ. ૫ [૫૯]. મનગમતા ભોજન ભલાં રે મન, જિમણ કૂર-કપૂર હો જગ; પરઘલ પ્રીસઈ પ્રેમદા રે મન, પુણ્યતણઈ અંકૂર હો જગઇ. ૬ [૫૧] થરમા મસજ્જર પામરી રે મન, ખીરોદક પટકૂલ હો જગ; હેમ સંઘાસણઈ સેંસણો રે મન, પુણ્યઇ જગ અનુકૂલ હો જગઇ. ૭ [૫૯૨] મંગલકલશ રાજા ભલો રે મન, ત્રીલોકસુંદરી નારિ હો જગ; મનગમતાં સુખ ભોગવિ રે મન, પુણ્યતણઈ અધિકાર હો જગઇ. ૮ [૫૯] ૧. અતિશય, ભરપૂર. ૨. ટી. થરમા- મસજર- પામરી-ક્ષીરોદક-પટકુલ વગેરે જુદા-જુદા પ્રકારના કિંમતી વસ્ત્રો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy