SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ 582 અમલ આરોગીયા આકરા ઠાકરા, વાંકડાં વિકટ સુભટ સજાવિ; મુંછ વલ ઘાલતા ચમકસું ચાલતા, સૂર ભરપૂર અંગિ ન માäિ. સબલ સા”િ સજી સલહ જન સાલીઆ, વાલીયા પાગડે પાઓ રાજરા કાજરઇ આજ સાજઇ કરી, ઘોર નીસાણ ઘન ઠોર દીધા. * વિબુધવિજયજી કૃત ૬ ચઢ્યો [૫૭૬] કીધા; પરતણા કટકસું સુભટ ભટકઈં ભડ્યા, ચડવડ્યા ચુંપણું જઇય લાગા; સુભટ ભટ કે ભડ્યા અટક અડબીઅડ્યા, કાયર ટાંણિ લહી જાઈં ભાગા. ૮ ચઢ્યો [૫૭૮] ૭ ચઢ્યો [૫૭૭] નાલ-ગોલા અનઇં બિંદૂક ગડગડઇં, સણસણે તીર કરી આભ છાયા; ખડખડ ખડગ કાઢી રણ ખેતમાં, ધડ ધડ ધુંબડ ધીંગ ધાયા. યોધ જમદૂત જમ દાઢ કાઢી કરી, ઢાલ કર ઝાલિ ઝૂઝણ ઝંપÜ; ઝટક લટકઈં લડઇં કટક કાયર કલિં, રાય ભડવાય પર દલ કંપÚ. ૧૦ ચઢ્યો૦ [૫૮૦] ૧. પેંગડામાં પગ નાખ્યો. ૨. દુષ્ટ. ૩. આંકડાનું રૂ. ૪. વાજિંત્રની સાથે. ૫. આનંદથી. For Personal & Private Use Only ૯ ચઢ્યો [૫૭૯] રાગ સીંધુડીઇં વાજઇ સરણાઈયાં, કેઈ ભડ ભીમ ભડઇં બાથિ-બાથિ; નાસિ મેવાસીઆ વાય અક્ક-તૂલ જ્યું, ફેર નવિ જોર કરાં વણીક સાર્થિ. ૧૧ ચઢ્યો [૫૮૧] Jain Education International પ્રબલ પરદલ સવે જાઇ નાઠા હિવઇં, રાયની પ્રબલ પુન્યાઈ સાચી; આઈ મઇવાસી સેવઇ સવે રાયનઇં, પુણ્યથી પ્રબલ ઠકુરાઈ માચી. ૧૨ ચઢ્યો [૫૮૨] જોડિ જુગતિ કરી જીતયા જાલમી, જીતરા řતૂરસ્યું નગર આયા; લોક સર્વે હરખીઓ રાય બલ પરખીઓ, મોતીએ પરંગ રામા વધાયા. ૧૩ ચઢ્યો [૫૮૩] મન મનોરથ ફલ્યા સજન મેલા મિલ્યા, બીજી એ ઢાલ કડખઇ કહિજઇં; વિબુધ વંછીત સદા સંપદા ચો-ગણી, પુણ્યથી વંછીત કામ કીજઇ. ૧૪ ચઢ્યો [૫૮૪] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy