________________
મંગલકલશ રાસ
581
દૂહાસંજમ ચોખ્ખું આદરી, તપસી હુઓ માહત; અનુક્રમિતે સુરસુંદર ઋષી, અવિચલ પદ લહત.
૧ [પ૬૭] અંગદેશ ચંપાતણો, પુણ્ય ઈ પામ્યો રાજ; મંગલકલશ સુખ ભોગવિ, પુજઇ શ્રીજિનરાજ.
૨ [પ૬૮] ભાઈ-ભત્રીજા રાયના, એક ગોત્રના જેત; વણીક જાતિ જાણી કરી, ઇસુ ચિંતવીનઈ તેહ.
૩ [૫૬] સીમાડા સબલ ભાજસુ, આવિ ચંપા ગામ; રાજા સેના સાગતી, ઝૂઝણ કેરઈ કામ.
૪ [૫૭] ઢાલ-૨, કડખાની, ચઢ્યો રણ જીતવા ચંદપ્રદ્યોતન- એ દેસી. ચઢ્યો રણ-જીત સુભ નીત કરવા ભણી, ચઢત દૂર રણદૂર વાજ્યા; સટકસું કટકમાં સુભટ ભેલા મિલ્યા, સલહ સન્ના કરી તુરત તાજા. ૧ ચઢ્યો. [પ૭૧] સરસ સિંદૂરીયા મદ-ભર-પૂરીયા, માનુ મયમત્ત માતંગ મોટા; અતિ ઘણું દીપતા પરદલ જીપતા, ઉચ પણિ પરબત નહિઈ છોટા. ૨ ચઢ્યો. [૫૭૨] સંઘલદ્ધિપરા સુંડ ઉછાલતા, ગજઘટા ગુણ ભર્યા ગર્વ ગાજઈ; મંગલકલશની રાજધાનીમાંહિ, “સહિત ગુણવીસ ગજરાજ છાજઇ. ૩ ચઢ્યો. [પ૭૩] કાછીયા કન્નડા કાંબી કંબજડા, સિંધુઓ ‘કાબલી કાસમીરા; હાંસલા-પીડા-નીલડા-પાંડુરા, કુંકુયા કાબરા ધિંગ-ધીરા. ૪ ચઢ્યો. [૫૭૪]. મેત મેવાડરા ૧૧પાણીપંથા જિકે, લાટ કરનારા તેજી તાજા; હીંસતા દીસતા લાખ દસ-પંચ એ, મંગલકલશ મહિરાણ રાજા. ૫ ચો. [૫૭૫]
૧. તુરગ=ઘોડા પર.૨.ઓગણીસહજાર.૩.કચ્છના.૪.કન્નડના. ૫. હિમાલયની તળેટીના પ્રદેશનાઘોડા. ૬.કંબોજના= હિંદુસ્તાન અને અફધાનની વચ્ચે આવેલ દેશના. ૭. સિંધુ અને જેલમ નદી વચ્ચે આવેલા સંઘદેશના.૮.કબુલી= અફઘાનીસ્તાનના. ૯. કાશ્મીરમા. ૧૦. મેવાડના. ૧૧. વેગવાન. ૧૨. લાટ (જે તાપી અને નર્મદાની વચ્ચેનો પ્રદેશ છે તે) ના. ૧૩. કર્ણાટકના. ૧૪. પંદર લાખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org