SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ 580 જ વિબુધવિજયજી કૃતા ૬ ભવિકા [૫૫૭], ૭ ભવિકા [૫૫૮] ૮ ભવિકા [૫૫] ૯ ભવિકા [૬૦]. ૧૦ ભવિકા [પ૬૧] ધણ-કણ-કંચન-કામની રે, કારિમો અરથ-ભંડાર; સાથિ કોઇ ન આવસઈ રે, ચેતો મુઢ ગમાર. કામની કપટની કોથલી રે, મનમાં ઝાઝો કુડિ; નયણ-બાણ લગાઈનઇ રે, નરનઈ મેલિ ધુડિ. એકનસું વાત કરઈ રે, એકનસું કરઈ સાન; એકનસું સલામ કરઈ રે, મનમાહિ ઓરિ ધ્યાન. એકનસું મધુ ગુંચવઈ રે, એકનાં ઘઈ અપમાન; એકનસું વિલસઈ સહી રે, એકનસું કરઈ તાન. મુખ મીઠી હોઇ છૂરી રે, ચપલ ચંચલ એ નારિ; નારીચરીત્ર એમ જાણીનઈ રે, નારી કરો પરિહારિ રે. કુટુંબ-કલત્રનઈ કારણઈ રે, મેલિ ઋદ્ધિ અનેક; પાસઈ સવિ કુંટબડો રે, દુખ સહિંસ તું એક. સંસાર સમુદ્ર પડિતાં થિકાં રે, નવી રાખઈ વલી કોઈ; તેનઈ ધર્મ શખાઇઓ રે, ધર્મ આલંબણ હોઈ. ઈમ જાણી પુન્ય કીજીઈ રે,' સુણીયા સાધુ વચન; સુરસુંદર સંવેગમાં રે, તિહાં ભીનો રાજન્ન. સામંત-મંત્રી તેડીઆ રે, સહુ સાર્થિ સમ્પક્ષ; રાજા જમાઇનઈ આપીઓ રે, મંગલ પુણ્ય પ્રતક્ષ. સંવેગઈ સંજમ લઈ રે, સુરસુંદર ભૂપાલ; ઢાલ પહિલી ચોથા ખંડની રે, વિબુધ કઈ રસાલ. ૧૧ ભવિકા [૫૬૨] ૧૨ ભવિકા [પ૬૩. ૧૩ ભવિકા [પ૬૪] ૧૪ ભવિકા [૬૫]. ૧૫ ભવિકા [પ૬૬] ૧. બીજાનું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy