SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 579 ચતુર્થ ખંડ દૂહાશંખેસર ફલીવદ્ધિના, ભાવિ વંદી પાય; સરસ વચન ઘો સારદા, કરજ્યો એહ પસાય. ૧ [૫૪૯]. ચ્ચાર ખંડ બુદ્ધિ કરી, કીધો પ્રથમ અભ્યાસ; સોઝી સુદ્ધ કરજો સુઘડ, પંડિત મ કરજ્યો હાસ. ૨ [૫૫] નારી ત્રીલોકસુંદરી, મંગલકલશ કુમાર; માનવનઈ ભવઈ દેવના, સુખ વિલસઈ સંસાર. ૩ [૫૫૧] ઢાલ - ૧, કામની! મુંકનઈ મારો હાથ- એ દેસી. અંગદેશ અલકાપુરી રે, સુરસુંદર કરઈ રાજ; પ્રજાજન સુખીયાં કરાં રે, સારિ આતમ કાજ. ૧ [૫૫૨] ભવિકા! સાધુ દીઈ ઉપદેશ, સુંદર દેહનો વેશ, ભવિકા! સાધુ. આંકણી. યશોભદ્રસૂરી જાણીઈ રે, મોટો જે અણગાર; ભવિજનનાં પ્રતિબોહતા રે, તપસી ઉગ્રહ વિહાર. ૨ ભવિકા [પપ૩]. એવા સાધુ વિચરતાં રે, આવ્યા ચંપા ગામ; બહુ સાધુનું પરવર્યા રે, યશોભદ્રસૂરી નામ. ૩ ભવિકા [૫૫૪] સાધુ સમાગમ સાંભલી રે, રાજા વંદન જાય; બહુ પરિવાર પરવર્યો રે, વંદઈ મુનિના પાય. ૪ ભવિકા [૫૫૫] ભાવિ રાજા વંદીનઇ રે, બેઠો રાજા જામ; સાધુ સમય જાણી કરી રે, દેશના દીઇ તામ. ૫ ભવિકા [પપ૬] ૧. માનવના. ૨. ભાવપૂર્વક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy