SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ 578 જ વિબુધવિજયજી કૃત શ્રી વિજયદેવસૂરીશ્વર પાટિ, પ્રગટ્યા દોઈ મુર્ણિદા રે; શ્રી વિજય સિંહસૂરીશ્વર સાહિબ, શ્રી વિજયપ્રભસૂરિંદારે. ૬ પુણ્ય [૫૪૫] જગતિસંઘ જે પ્રતિબોધ્યો, મેવાડો મહારાણો રે; તપગછ અંબર દિનકર શરિખો, શ્રી વિજયસિંહ સુજાણો રે. ૭ પુણ્ય [૫૪૬]. તાસ સીસ પંડિત પ્રભાકર, સકલ પંડિત પ્રધાન રે; વીરવિજય પંડિત જયવંતા, દિન-દિન ચઢતાં વાન રે. ૮ પુણ્ય [૫૪૭]. એ ગુરુચરણ પસાઈ કીધો, ખંડ ત્રીજો એ ખાસ રે; વૃદ્ધિવિજય બંધવ ઇમ બોલિં, વિબુધ સદા ઉલાસ રે. ૯ પુણ્ય [૫૪૮]. इति श्री मङ्गलकलश-रासे स्त्रीभर्तारमिलण- स्त्रीकलङ्क उतारणमनवंछीतभोगकरण- सातमाणसचंपापुरीमा मिलण- संजोगकरण તુવેરણ- ૩થવારે- રવષ્ક: તૃતીયઃ રૂતિ ૧. જગતસિંહજી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy