SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 577 દૂહા સબુદ્ધિ મંત્રી ઉપરિ, કોપ્યો રાજા જોર; મારું એહના કુટુંબનઈ, જેહનો રીદય કઠોર.” મંગલકલશે ઉગારીઆ, ઉત્તમ એહ કુમાર; જીવતદાન દેવરાવીઉં, કીધો પર ઉપગાર. ૧ [૩૬] ૨ [૫૩૭] ચતઃ ઉત્તમ અતિઈ પરાભવ્યો, હીઈ ન આણિ ડંસ; છેદ્યો ભેદ્યો દુહવિઓ, મધુરો વાજઈ વંસ. ૩ [૫૩૮] લોક નગરમાં હરિત ઘણું, દેખી કુમરનું પ; વલી-વલી જમાઈ જોઈનઈ, મન હરખાઈ ઘણું ભૂપ. ૪ [૫૩૯] ઢાલ - ૧૩, રાગ-ધન્યાસી, આ જોનઈ રે બાઈ આ જોઈ- એ દેસી. પુણ્ય કરો રે ભવિ પુણ્ય કરો, પુણ્ય પ્રતિક્ષ ફલ જાણી રે; મંગલકલશતણી પરિ, એ લહિઈ સવ સુખ ખાંણી રે. ૧ પુણ્ય [૫૪]. માતા-પીતા નઈ સસરો-સાસુ, દંપતી-મામો એ સાત રે; પુણ્ય પસાઈ સહુ કો સાજન, મિલીયાં જગ વિખ્યાત રે. ૨ પુણ્ય [૫૪૧] સાતઈ સાજન ભેલા મિલીયાં, હુઓ જય-જયકાર રે; વિરહ ટલીયા વંછીત ફલીયા, પામ્યા સુખ્યભંડાર રે. ૩ પુણ્ય [૫૪૨] કલંક ઉતરીઓ સિવ(સવિ) સુખ મિલીઓ, ટલીઓ વિરહ વિજોગ રે; ચંપાપુરીમાં ઓચ્છવ અધિકઈ, પુણ્યાં વંછીત ભોગી રે. ૪ પુણ્ય [૫૪૩] મંગલકલશરો મહિમા મોટો, પ્રગટ્યો પુણ્ય અંકૂર રે; દોલિત પાઈ અધિક સવાઈ, પામ્યા સુખ ભરપુર રે. ૫ પુણ્ય [૫૪]. ૧. હરખિત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy