SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ 576 જ વિબુધવિજયજી કૃતા બંદિજન બિરુદાઉલિ, બોલિ જય-જયકાર હો સુંદર; સસરો-સાસુ આવીઆ, સાથિ બહુ પરિવાર હો સુંદર. ૪ આજ. [૫૨૮]. તલિયાં તોરણ બાંધીયાં, સોહવ કરય “ટકોલ હો સુંદર; ધવલ મંગલ દીઈ બાલિકા, કરતિ ‘છાકિમ-છોલ હો સુંદર, ૫ આજ. [૫૨૯] આડંબર આદર કરી, કીધો નગર પૈસાર હો સુંદર; સાજન વર્ગ સંતોષીયા, હરખ્યા સહુ પરિવાર હો સુંદર. ૬ આજ૦ [૩૦]. આસણ-બેસણ આપીઆ, દેખી હરખ્યો ભુપ હો સુંદર; જમાઈ ભલો ભાગ્યથી, લહિઓ દેવ સરુપ હો સુંદર. ૭ આજ૦ [૫૩૧]. જમાઈ દેખી અડો, રાજા હરખ્યો તામ હો સુંદર, કાજ-રાજ તસ સ્પીઓ, થાપ્યો મંત્રી કામિ હો સુંદર. ૮ આજ[૫૩૨] ચિત્રામણ ફટર ભલાં, સાત ભુમી આવાસ હો સુંદર; રાજા કહિ “આ મંદિરઇ, રહઓ કરી ઘર વાસ હો સુંદર.૯ આજ. [૩૩] ધનદત્ત સેઠ તેડાવીયા, સતભામા નિજ માત હો સુંદર; ચંપાપુરીમાં એકઠાં, મિલિયા સજન સાત હો સુંદર. ૧૦ આજ. [૩૪] ઢાલ બારમી એ કહી, સંજોગી સુખદાય હો સુંદર; વિબુધ લઇ સુખ સંપદા, દિન-દિન અધિક સવાય હો સુંદર. ૧૧ આજ. [૫૩] ૧. ટોળ, વિનોદ. ૨. અતિશય શોભા. ૩. સુંદર. ૪. સારી રીતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy