SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 575 દૂહા પુરસ લેસ પહિર્યો હતો, ત્રીલોકસુંદરી જેહ; સુરસુંદર મુહ આગલિ, સંઘરથઈ મુંક્યો તેહ. ૧ [૧૯]. કરઈ વખાણ જમાઈના, સ્પઈ મદન માહરાજ; કહિ રાજા “તેડ્યો ઇહા, મુખ જોવાનઈ કાજ.” ૨ [૫૨] સંઘરથનઈ "સરપા દેઈ, કહિવા લાગો રાઓ; તેડી લ્યાઓ જમાઇનઈ, તડે ઉજેણી જાઓ.” ૩ [૫૨૧] તે તિહાંથી ચાલીયો, આવ્યા નગર ઉજેણ; જાઈ મિલ્યા જમાઈનઈ, સાથિ બહુલી સેણિ. ૪ [૨૨] સંઘરથ કહિ જમાઇનઈ, ‘તેડિ ચંપારાય; થે નિઈ આવ્યો તિહાં, કીજઈ એહ પસાય.” ૫ [૨૩] માની વયણ સામંતનું, સેના સાર્થિ સિદ્ધ; ચાલ્યા ચંપાપુરી ગયા, નગર પઈસારો કિદ્ધ. ૬ [૨૪] ઢાલ - ૧૨, મધુકરનો નયર વાણારિસીમાં વસઈ- એ દેસી. મંગલકલશજી આવીયા, ચંપાનગરી મઝારિ હો સુંદર; ઢોલ-નિસાણ તે વાજીયા, માદલ નાદો જંકાર હો સુંદર. ૧ [પ૨૫] આજ ભલો દિન આવીઓ. આંકણી. ઘર-ઘર થયાં વધામણા, ઘરિ-ઘરિ મંગલ પ્યાર હો સુંદર; ઘરિ-ઘરિ ગુંડી ઉછલી, હરખ્યો સહુ નર-નારિ હો સુંદર.૨ આજ. [૨૬] કુંકુંરા હાથા દીયા, ગાઈ ગોરડી ગીત હો સુંદર; નાટક નાચઇ સુયડો, થેઈ-થેઈ કરતા નૃત્ય હો સુંદર. ૩ આજ. [૨૭]. ૧. માથાની પાઘડી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy