SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રે 573 દૂહા કવિ સુંદરી મામા પ્રતિ, “સિદ્ધાવો સદીસ; મુજ આસા પૂરી તમે, જીવો કોડિ વરિશ.” ૧ [૫૦] આસીસ પામી એહવી, ચાલ્યા કરી પ્રમાણિ; અંગદેશ આવ્યા અનુક્રમિ, ચંપાનગર અહિઠાણ. ૨ [૫૮]. સુરસુંદર રાજા પ્રતિ, જાઈ કર્યો જોહાર; ભાણેજિનો ભલિ ભાંતિસું, માંડી કહઈ અધિકારી ૩ [૫૯]. ઢાલ - ૧૧, યોગનાની, ઈણિ અવસર તિહા, અથવા કપુર હોવે અતિ ઉજલો- એ દેશી. સંઘરથ તિહાં થિકો રે, આયો ચંપાગામ રાયજી હો આવ્યો ચંપાગામ; સુરસુંદર રાજા પ્રતિ રે, વાત કહિ અભીરામ રાયજી હો વાત કહિ અભીરામ. ૧ [૫૧] કે રાયજી હો સુણતા મન આરામ કે રાયજી હો સુણતાં સુખનું કામિ. આંકણી. રાજઈ કાજ જે સ્પીઓ રે, કીધો તે મઈ કામ રાયજી હો કીધો; લાજ વધારી રાજવી રે, મહિયલ રાખી મામ રાયજી હો મહિયલ૦. ૨ કે. [૫૧૧] અહો! અહો! બુદ્ધિ જ એહની રે, અહો! અહો! ધીરજ એહ રાયજી હો અહો; છાનો નાહ છિપી રહઉં રે, પ્રગટ કર્યો છઈ તેહ રાયજી હો પ્રગટ. ૩ કે. [૫૧૨] પારખાં પહુતી સુંદરી રે, લઘુ વેસે સુકમાલ રાયજી હો લધુત્ર; કલંક ઉતાર્યું કારિયું રે, નકલંકી સુવિસાલ રાયજી હો નકલંકી. ૪ કે. [૫૧૩], કલંક ન લાગઇ તુમ્હ કુલઈ રે, ઉત્તમ મજ્જ એ વંસ રાયજી હો ઉત્તમ0; માનસરોવર કાગડો રે, ન હોઈ હોઈ હંસ રાયજી હો ન હોઈ . ૫ કે. [૫૧૪] સોનઈ “સામ ન હોઈ કદી રે, તિમ તુહ્મ કુલ મહારાજ! રાયજી હો તિમો; તુમ્હ પુત્રી નકલંકની રે, કીધો ઉત્તમ કાજ રાયજી હો કીધો. ૬ કે. [૫૧૫] ૧. શ્યામ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy