________________
572
વિબુધવિજયજી કૃતા ઘેણુનાં પાણી પાએ જી સુણી, જિનવરના તું ગુણ ગાએ જી સુણી; એ તો પહી પરહુણઈ આઈ જી સુણી, એ તો કૃપણ જ તું મત થાઈ જી સુણી.. ૯ [૫૨] અતીથ આયા દાન દીજઈ જી સુણી, સાધુ સુપાત્ર પોષીજઈ જી સુણી; સહુ સાથિ મિઠો બોલે જી સુણી, મનની વાત મત ખોલે જી સુણી. ૧૦ [૫૦૩ એ તો કુડો કલંક મ ભાખે છે, અવગુણ કોઈ મત દાખે જી સુણી; સીલ સુરંગુ પાલે જી સુણીવ, આપણો કુલ ઉજૂઆલે જી સુણી૦. ૧૧ [૫૦૪]. એ હીત સીખામણિ દીધી જી સુણી, મામિ ભલી ભલામણિ કીધી જી સુણી; ભાણેજીઈ હીત-શીખ જાણિ જી સુણી, સવિ વચન કર્યા પરમાણિ જી સુણી.. ૧૨ [૫૦૫]. ત્રીજા ખંડની શિખ રસાલ જી સુણી, કહીય મઈ દસમી ઢાલ જી સુણી; કુમારીનાં વંછીત ફલીયા જી સુણી, વિબુધ સદા રંગ રસિયા જી સુણી.. ૧૩ [૫૬].
૧. પથિક=મુસાફર. ૨. પ્રાણુણા=મહેમાન. ૩. સુંદર.
ધનકામ અમ-૨પ, મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org