________________
મંગલકલશ રાસ આ
571
દૂહાઃઈમ કરતાં દિન કેતલઈ, સુખ ભોગવતા સાર; મામો કહિ હું ઘરભણી, ચાલવુ લેઈ પરિવાર,
૧ [૪૯૩] ઢાલ - ૧૦, રાગ-માસ, વારે મુખનઈ મરકડલઈ- એ દેસી. મામો કહિ “ભાણેજી! જી સુણિ તું સુંદરી, પુણ્યતણા ફલ જાણે જી સુણી તું સુંદરી; સંસારના સુખ વિલસો જી સુણી, સંકા તુલ્મ કાંઇ મ કરસો જી સુણી. ૧ [૪૯]. મોહિલ મંદિરમાહિ રહિજો જી સુણી, મનવંછીત સુખ તે લહિજો જી સુણી સીખ દેઉં ચીત ધરજે જી સુણી, એ તો સાર સીખામણ કરજે જી સુણી. ૨ [૪૯૫] પ્રીલ પહિલી ઉઠે પરભાતિ જી સુણી, એ તો જાગજે પાછલી રાતિ જી સુણી; પ્રીલ પહિલી તું મત સુવઇ જી સુણી, વચને કોઈ મત દૂહવઈ જી સુણી.. ૩ [૪૯૬] પડિકમણુ તુ દોઈ કરજે જી સુણી, સાધુ સંગતિ નું અનુસરજે જી સુણી; દેવપૂજા તું આદરજે જી સુણી, અરિહંત ધ્યાન જ ધરજે જી સુણી૦. ૪ [૪૯]. અસત્ય વચન મત ભાખે જી સુણીવ, દાન-દયા દિલ રાખે જી સુણી; સાસૂનઈ પાએ પડશે જી સુણી, લોકા સેતી મત લડજે જી સુણી.. ૫ [૪૯૮] સસરાની લાજ જ આણે જી સુણી, જૂઠો હઠ તું મત તાણે જી સુણી; પરના તું ગુણ વખાણે જી સુણી, અહંકાર મન મત આણે જી સુણી. ૬ [૪૯૯] આયાનાં આદર દીજઈ જી સુણી, સાસરીયામાં જસ લીજઇ જી સુણી; કાકી-જેઠાણી-દેવરાણી જી સુણી, બોલાવે મધુરી વાણી જી સુણી૦. ૭ [૫૦૦]. તીન વાર છણેજે પાણી જી સુણી, સોજી વાવરજે છાણી જી સુણી; એકલડી રમવા મ જાએ જી સુણી, ઘણું પતીવ્રતા તું થાએ જી સુણી.. ૮ [૫૧]
૧. ગાળજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org