SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ 570 જ વિબુધવિજયજી કૃતા સીહ-લંકી ચતુરા ચાલિ, હાથી જ્યુ હલકઈ હાલઇ; જોવનવય જૂવતિમાહિ, પ્રીલ સાથિ તે પ્રીત પાલઈ લો લાલ. ૧૦ પ્રીતમ. [૪૮૮] એ ત્રીલોકસુંદરી સારી, એ સમી નહિ અવર કો નારી; પઇં ક્યું દેવકુમારી, એ તો મંગલકલશનઈ પ્યારી હો લાલ. ૧૧ પ્રીતમ. [૪૮૯] ઈમ કામકલા તે કરતી, પ્રીઉની સેવા અનુસરતી; ઘણો હઈડઈ હેજ તે ધરતી, મનવંછીત તે સુખ વરતી હો લાલ. ૧૨ પ્રીતમ. [૪૯] પ્રીલ પદમનીનું પ્રેમ કીનો, યોવનનો લાહો લીનો; જિમ કંચન પરિ નગીનો, પહિર્યો પ્રીત પ્રેમ જરીનો હો લાલ. ૧૩ પ્રીતમ. [૪૯૧] ઈમ દંપતી દોઈ મલિયાં, ભલા ભોગ સંયોગમાં ભલીયાં; ઈમ વિબુધ સદા રંગ રલીયાં, ઢાલ નુંમી મનોરથ ફલીયાં હો લાલ. ૧૪ પ્રીતમ. [૪૯૨] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy