________________
568
જ વિબુધવિજયજી કૃતા
પ્રીતિ કરી પાલિ જિક, થાં સરિખા સુજાણ હે નારી; માંગત જન મુહ આગલિં, કરતાં દીનાં વખાણ હે નારી. ૧૦ યોવન[૪૬૮]. જગદીસર પ્રીત જો જુર્ડિ, કરજે ઉત્તમ સંગ હે નારી; દો ઘડી હમ-તમ મેલડો, રાખ્યો અવિહડ રંગ હે નારી. ૧૧ યોવન. [૪૬] એકતારી એક ઉપરિ, રાખીજઇ દ્રઢ ચિત્ત હે નારી; મનરા મનોરથ સવિ ફલઈ, મન માન્યા મિલઈ મીત્ત હે નારી. ૧૨ યોવન. [૪૭] મન ચિંતવતા તે થયો, સજ્જન કેરો સંયોગ હે નારી; જબ મિલઈ જુગતિ જોડલી, કીજઈ વંછીત ભોગ હે નારી. ૧૩ યોવન. [૪૭૧] થાં શરિખઈ સજ્જન મિલઈ, કિમ દહઈ વિરહ વિકાર? હે નારી; પ્રેમ પ્રદીપ પ્રગટ થકઈ, ન હોઇ વિરહ અંધાર હે નારી. ૧૪ યોવન. [૪૭૨] ભૂખ ભાંજઈ નવિ ભાવણે, જાં નવિ પેટ ભરાય હે નારી; તિમ તુમ્ય નજર મેલાવડ, કિમ વિરહઇ બુઝાય? હે નારી. ૧૫ યોવન. [૪૭૩]. ભોજન પામ્યા વિણ ભુખ્યો, રહિ દિન તે બે પ્યાર હે નારી; પ્રીસા પછી પડખઈ નહી, ન કરો ઢીલ લગાર હે નારી. ૧૬ યોવન. [૪૭] મહિલ પધારો પદમિણી!, સુંદર જિહાં છઇ સેજ હે નારી; રંગિ રમાઈ રાજવી, હઈડઈ હોવઈ હેજ' હે નારી. ૧૭ યોવન. [૪૫] પ્રીલ-પદમણી પ્રેમિકારી, મલિયા મન નિસંક હે નારી; સુખ પામ્યાં સંસારના, ઉત્તરી કલંક હે નારી. ૧૮ યોવન. [૪૭૬]. વિબુધ કુંયર સુખ સંપદા, પામ્યા પુણ્ય પ્રમાણિ હે નારી; આઠમી ઢાલ એ નેહની, ત્રીજા ખંડની જાણિ હે નારી. ૧૯ યોવન. [૪૭].
૧. રાહ જોવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org