SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 567 દૂહા વયણ સુણી વિનીતાતણા, જાગ્યો મદન કુમાર; નાહ કહિં નારિનઈ, તે સુણજો નર-નારિ. ૧ [૪૫૮] ઢાલ-૮, ભાગ્ય વડો આજ તાહરો- એ દેશી. કંત કહઈ કામની પ્રતિ, “ધન-ધન તુલ્મ અવતાર હે નારી; વેસ પુરષ પ્રવિણપણિ, પ્રગટ કર્યો ભરતાર હે નારી. ૧ [૪૫૯] યોવન લાહો લીજીઈ, વિલસી જઈ વિલાસ હે નારી; અંગનું અંગિ મેલીઈ, કીજીઈ પ્રીતિ-પ્રકાસ હે નારી. ૨ યોવન. [૪૬] ચતુરાઇ થા ચતુર કી ભે પણિ, જાણી આજ હે નારી; અબ અંતર કરવો કિસ્યો?, કીજીઈ કામીત કાજ હે નારી. ૩ યોવન[૪૬૧] મનની વાત સવે લહી, કાંઈ છીપાવઈ દેહ? હે નારી; ત્રીલોકસુંદરી તું સહી, ગુણમણી કેરો ગેહ હે નારી. ૪ યોવન. [૪૬૨]. મોહ ઉપરિ મયા કરી, પધાર્યા પરદેસ હે નારી; મોહ કાઈ થે માનની, કીધો પુરષનો વેશ હે નારી. પ યોવન. [૪૬૩] મહેં પણિ ન કર્યો કોઈનું, રંગ ઉછંગ વિવાહ હે નારી; એક તારી થાં ઉપસિં, રાખી હેં મનમાહિં હે નારી. ૬ યોવન. [૪૬૪] તુઝ વિના એકઈ ઘડી, જાતી વરસ સમાન હે નારી; નયણે નીંદ ન આવતી, ન રુચતું અન્ન ન પાન છે નારી. ૭ યોવન. [૪૬૫] નયણે વયણે જે મિલઇ, રુડો રાખિ રીત હે નારી; બાહિ ગ્રહઇ વિશેષથી, પાલિ પૂરણ પ્રીત હે નારી. ૮ યોવન. [૪૬૬] નેહ કરી જઈ તેહસું, નિરવાહિ નિરવાણિ હે નારી; નીચ નખરનો નેહલો, જણ-હાસો ગુણ-હાણિ હે નારી. ૯ યોવન. [૪૬] ૧. મારા. ૨. ઢોંગીનો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy