SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ 566 પક્ક ગુણવર સારિખા અધર, દીસઈ લાલ સુગંગા; કાર સમોવડિ કંત! આઇનઇ, આસ્વાદો રસ રંગા. અંગો-અંગિ વિકસીત વારુ, માલતી માનની દેહા; ભમર સમોવડ ભોગી ભગતિ, કીજઈ મુઝસું નેહા. એક તારી થાં ઉપરિ રાખી, દુજો નાવિ દાય; સાહિબ! તુહ્મનઇ મિલવા, કારણ કીધા કોડિ ઉપાય. એક જ્રવતી નઇં યોવન જાગÛ, વિરહ તાપ સંતાપઈ; પ્રેમ-પાણી કરી પ્રીતમ! ઠારો, વિરહ વ્યાધિ ન વ્યાપઇ. ૪ યોવન [૪૫૦] ન પ્રીઉની ખબર કરેવા કારણ, હું આવી પરદેશ; પ્રેમ વિલુધી પ્રેમિ પદમિણી, કીધો પુરુષનો વેશ. મઇ મન-વચન-કાય કરીનઇં, સીલ અખંડીત રાખ્યું; એહ વાત જાણોજ્યો સાચી, સાચું વયણ પભાખ્યું. તુહ્મ સહિંકાર સરિસા પામી, કોઇલ કરીર ન રાચŪ; મેહ સમોવડિ મોરાં દેખી, મોરા જ્યું મન માંચઇ. એ અરદાસ અવધારો સામી!, નારી કાંઇ વિસારો; બાંહિ ગ્રહીની લાજ સંભારો, પ્રેમિ પ્રીત વધારો.’ વિનતા કેરાં વયણ સુણીનઇ, નેહ ભરિ હુઓ નાહ; વિબુધવિજય કુંમર-કુમરી, સાતમી ઢાલ ઉચ્છાહ. ૧. અસફળ, એળે. ૨. જન્મારો. * વિબુધવિજયજી કૃત યા દિનથી છોડી નિરધારી, તા દિનથી ન સુહાય; અન્ન-પાણિ દીઠું નવિ ભાવě, અહિલ જમારો જાય. ૬ યોવન [૪૫૨] Jain Education International ૨ યોવન૰ [૪૪૮] For Personal & Private Use Only ૩ યોવન૦ [૪૪૯] ૫ યોવન૰ [૪૫૧] ૭ યોવન૰ [૪૫૩] ૮ યોવન૦ [૪૫૪] ૯ યોવન૦ [૪૫૫] ૧૦ યોવન૦ [૪૫૬] ૧૧ યોવન૦ [૪૫૭] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy