________________
564
જ વિબુધવિજયજી કૃત
જયનો જેહો નઈ જયરામ, જાવડ ભાવડ નઈ વિસરામ; ભાખરસી ભીખો નઈ ભાણ, હરપત નરપત નઇ કલ્યાણ. ૧૦ [૪૨૯] સવો સુંદર નઈ સુરચંદ, ગણેસ ગોરો નઈ ગોવિંદ; પ્રતાપ પ્રમો ને પહિરાજ, વધો વાછો નઈ કામરાજ. ૧૧ [૪૩૦] જાગો જોધો નઈ જગમાલ, જેઠો જાંબો નઈ જગપાલ; મનજી પનજી નઈ રુપજી, રાયકરણ જીવો નઈ ભુપજી. ૧૨ [૪૩૧] અમરો અચલો નઈ જયચંદ, સાકર નાકર નઈ સિવચંદ; ભુધર ગીરધર નઈ ભુપાલ, સીહો શ્રીકરણ નઇ શ્રીપાલ. ૧૩ [૪૩૨] ઋષો વીકો નઈ વિજયરાજ, તિલકો નીકો નઈ જીવરાજ; ઇત્યાદિક એ જાણો અનેક, જિમવા બેઠા ધરી વિવેક. ૧૪ [૪૩૩] મંગલકલશની વિશેષઈ કરી, ભગતિ જુગતિ કીધી હીત ધરી; “મુછણ દીધાં સોપારી પાન, પહિરામણી કીધી સનમાન. ૧૫ [૪૩૪] પાઠકનઈ કુમરી ઇમ કહઈ, ત્રીલોકસુંદરી મન ગહિ-ગઈ; પાઠકજી એક છાત્ર જ પાસિ, કથા કવિવરાવો મન ઉલ્લાસિ.” ૧૬ [૪૩૫] સર્વ છાત્ર મિલીનઈ કહાં તે, “આદર લહઈ ઘણોરો જેહ'; મંગલકલસનઈ આદર ઘણો, કથા કહિ તે ભવિયણ સુણો. ૧૭ [૪૩૬] પાઠક કહઈ “તુર્ભ મંગલ કહઓ, જિમ છાત્રમાં સુજસી લઓ'; મંગલકલસ જાણી નીજ નારિ, કથા કહિવા લાગો સાર. ૧૮ [૪૩૭] આપવીતી કહુ સુણજ્યો તુર્ભે, જે દીઠી ભોગવીછઈ અભે; ત્રીજા ખંડની છઠી ઢાલ, વિબુધ લહઈ સદા મંગલમાલ. ૧૯ [૪૩૮]
9. DJ Dj)=જJ Dી છ ક કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org