SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 563 ૧૧ [૪૧૯] ૧ [૪૨] ૨ [૪૨૧] ૩ [૪૨૨] પાઠક આવિ પ્રેમનું, સાથિ છાત્ર અસેસ; મંગલકલશ આદિ દેઈ, નામ કહિસું લવલેસ. ઢાલ - ૬, ચઉપઈની. સંઘાસણ દીધાં સનમાન, એકવીસ તે વિધના પકવાન; ઘેવર-જલેબી-મોતીચૂર, પીંડા પતાસા પૂરણપુર. ૧માડી મરકી નઈ મહિસૂપ, તે જિમતાં વાધઈ સસ્પ; દમી દોદલડાડિમ-દ્રાખ, કદલી નઈ આબાંની સાંખિ. લાડુ-ખાજાં-ખરમાં વલી, જિમતાં પુગી મનની રુલી; જિમવા છાત્ર બેઠા બહુ, મંગલકલશ આદિ દેઈ કહું. પેથો પાતો નઈ પદમણી, લાધો લીલો નઈ લખમસી; વાઘો વીરો નઈ વિમલસી, કેસર કમલો નઈ કમલસી. અદો આંબો નઈ અમરસી, રાજો કાજો નઈ કરમસી; મીઠો માધો નઈ માદવજી, ભાદો ભીમો નઈ ભાવજી. હીરો હરખ્યો નઈ હેમજી, પરબત પનો નઈ પ્રેમજી; રવો રાઘવ નઈ રામજી, સાચો સુરો નઈ સામજી. જગો જગીસ નઈ જયરામ, ધીરો ધન્નો નઈ ધનરાજ; ધનજી ધારો નઇ ધરમસી, ચાપો ચાંદો નઈ ચાંપસી. વસ્તો વીઠલ નઈ વીરજી, દોસી દીપો નઈ હીરજી; મેહો મોટો નઈ મહિરાજ, વલમ કીકો નઈ વછરાજ. દામો દેવો નઈ દેવસી, ટાહિઓ ટીલો નઈ વેલસી; નગો નાઘો નઈ નાગજી, મેતો મોકલ નઈ માગજી. ૪ [૪૨૩] ૫ [૪૨૪] ૬ [૪૨૫] ૭ [૪૨૬] ૮ [૪૨૭] ૯ [૪૨૮] ૧. એ નામનું ખાદ્ય. ૨. અમૃતી. ૩. મેસુબ. ૪. આનંદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy