SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ 562 જ વિબુધવિજયજી કૃતા ૧ [૪૯] ૨ [૪૧] ૩ [૪૧૧] ૪ [૪૧૨] દૂહા આદેસ પામી તાતનો, મુક્યો નારી વેશ; પુરષવેસ પ્રછણપણઈ, પહિર્યો તે સવિસેસ. રથ-પાયક સાથિ લીયા, ચાલ્યા માલવદેશ; કેતઈ દિવસઈ અનુક્રમિ, માલવ કીયો પ્રવેસ. ઉજેણી નગરીતણો, વેરીસેન રાજાન; સાતમો પુત્ર જ મોકલ્યો, આદર દઈ અસમાન. ભુંજાઈ ભલિ ભાંતિસું, નવ-નવ કરી પકવાન; પરુહણાંનઈ પોખઈ ઘણું, દીધા ફોફલ-પાન. ત્રીલોકસુંદર કુમરનઈ, પુછઇં ઉજેણીરાય; “કેમ પધાર્યા? રાજવી!, કીધો આજ પસાય.” નગર જોવા અમે આવીયા, નહી કો બીજો કામ?' હવિં મામો નઈ ભાણેજડી, સોઝઈ સારો ગામ. પાણીહારઈ બેઠાં થિકા, દીઠા પંચ તોખાર; તસ લારિ ધનદત ગ્રહે, પહુતા તે ઘરિબારિ. પુણ્યાથી જાણું તિણ હું, કુમર ભણઈ નિસાલ; તે કુમરનઈ ઓલખ્યો, હરખાં નયણ વિસાલ. કિમ આવિ એ પ્રાઉડો?', મામો કહિ સુણિ એમ; બુદ્ધિ કરો વારુ વિધઇ, કામ સરિ જીમ તેમ.” છાત્ર સહીત ઉવઝાયનઈ, તેડ્યો જિમવા આજ; પાઠકનઈ જોઈ કહ્યું, આવો જિમવા કાજ. ૫ [૪૧૩]. ૬ [૪૧૪] ૭ [૪૧૫. ૮ [૪૧૬] ૯ [૪૧૭]. ૧૦ [૧૮] ૧. મહેમાનને. ૨. પાન-સોપારી. ૩. પાછળ. ૪. ગૃહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy