SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 561 ભુપતિ આગલિ કહીનઈ પુત્રીનઈ જી, પુરસનો વેસ અપાવ; પુત્રી મન છઈ એ ઉમાહલો જી, રાજાનાં જણાવિ.” ૭ માત. [૪૦૨] સંઘરથ મામા કહિં ઈમ ભૂપનઈ જી, કરજોડી કરઈ વાત; ‘તુમ્હ પુત્રી તુહ્મનિ ઈમ વિનવઈ જી, મહિર કરો મુઝ તાત.. ૮ માત. [૪૩] બીજું કાંઈ ન માગઇ સુંદરી જી, માગઇ પુરષનો વેશ; તુહ્મનિં પુત્રી વલી-વલી વિનવઈ , જાઉં માલવદેશ. ૯માત [૪૦૪] મુહ માંગ્યું મનમાં ભાવનું જી, દેતા વંછીત દાન; તે હવિ માંગઈ મિનત કરી વલી જી, પુરષનો વેસ પ્રધાન.” ૧૦ માત. [૪૦૫] રાજા સુરસુંદર તે ઈમ ભણઈ છે, “સાંભલિ સિંઘરથ રાયા; અનુમતિ દીધી પુરષ જ વેશની જી, કીધો એહ પસાય. ૧૧ માત. [૪૬] તુઝનિ સાથિ વલી હું મોકલું છે, પુત્રી ભલામણ કાજ; ઉત્તમ કુલ આચાર મ છાંડિઓ જ, રાખજ્યો આપણી લાજ.” ૧૨ માતo [૪૦૭] અનુમતી પામી નિજ તાતની જી, પહિર્યો વેસ રસાલ; વિબુધવિજય કહઈ ત્રીજા ખંડની જી, એ કહી પંચમી ઢાલ. ૧૩ માત[૪૦૮] ૧. પ્રાર્થના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy