SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ મ તિમ મુઝનઇ પ્રીતમ વિના, મુઝ મનિ રહિ ઉદાસ ચાંદલીયા; દુખભરિ રયણી નિગમું, મુકતી મુખ નિસાસ ચાંદલીયા. કલંક ચઢાવી કારિમો, છોડિ ગયો નિરાસ ચાંદલીયા; માત-પીતા મુજ કોપીયા, લોક કરઇ સવે હાસ ચાંદલીયા. ૯ અરજ૦ [૩૮૬] પુરષ નિષ્ઠુર ન્યાઇ કહયા, પુરષનો સ્યો વિસવાસ? ચાંદલીયા; તો પણિ અમે પ્રીતમતણી, રાખાં અવિહડ આસ ચાંદલીયા. ૧૦ અરજ૦ [૩૮૭] પરઉપગારીની પ્રાણીયા, તે વિરલા સંસાર ચાંદલીયા; મોટાઇ તેહ જ ખરી, જે કરઇં પરઉપગાર ચાંદલીયા. અરજ૦ [૩૮૫] ઉંચો અંબર ઓગણેમે, જોવઇ દેશ-વિદેશ ચાંદલીયા; મંગલકલશ કિહાં ભાલીઓ, ગામ-નગર-નિવેસ? ચાંદલીયા. ૧૨ અરજ [૩૮૯] ૧૧ અરજ૦ [૩૮૮] ગુણ કીધો નવિ લેખવઇં, તે તો મુઢ ગમાર ચાંદલીયા; ગુણ કીધો જાણિ જિકે, ધન તિકે નર-નારિ’ ચાંદલીયા. ૧૩ અરજ૦ [૩૯૦] ચંદ કહિં ચંદ્રવદનીનઇં, ‘કરમનિ દીજઇ દોસ ચાંદલીયા; સાંસારના સુખ પામસો, ટલસઇ મનનો સોસ ચાંદલીયા. ૧૪ અરજ૦ [૩૯૧] તુઝ પ્રીઉડો ઉજેણીઇ, વહિલો હોસી સંયોગ ચાંદલીયા; કલંક ઉતરસÛ કારિમો, પામેશ વંછીત ભોગ' ચાંદલીયા. ૧૫ અરજ૦ [૩૯૨] ૧. આંગણામાં. Jain Education International ત્રીજા ખંડતણી ભલી, વિરહની ચોથી ઢાલ ચાંદલીયા; વિબુધ સદા સુખ-સીલથી, પામસઇ મંગલમાલ ચાંદલીયા. ૧૬ અરજ૦ [૩૯૩] For Personal & Private Use Only 559 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy