________________
મંગલકલશ રાસ
557
૮ [૩૭]
૯ [૩૭૧]
૧૦ [૩૭૨]
સેજઈ સુખ બાંઠાતા હો કઈ, જે પ્રીક વાત કહી; તે મે મનમાહિ હો કઈ, જાણી વાત લહી. એ નિર્વિત્તિ કારણ હો કઈ, મસ કર્યો એહ વલી; મુઝ મુકી ઉજાણો છો કઈ, બોલી વાત અલી. મુઝનઈ થે છોડી હો કઈ, ન્યાઇ નાહલા; હું ન તો વિછોડુ હો કઈ, મો મન વાહલા. પ્રીઉડા! શું કીધું? તો કઈ, કલંકિત કરીય ગયો; કુષ્ટીનઈ સુપી હો કઈ, તુ તો દૂરિ રહયો. એ તો ઈમ કીજઈ હો કઈ, પ્રીઉડા! નેહ ઘરો; તુહ્મચી હુ દાસી હો કઈ, મુઝસું નેહ કરો. સાસરે પિહરડિ હો કઈ, પ્રિલ વિના કોઈ નહીં; જેહનિ દુખ સાલિ હો કઈ, કાયા તેહ સહઈ. ઢાલ એહ ત્રીજી હો કઈ, કે ત્રીજા ખંડ તણી; વિબુધ સદા સીલઈ હો કઈ, લહિસઇ ઋદ્ધિ ઘણી.
૧૧ [૩૭૩]
૧૨ [૩૭૪].
૧૩ [૩૭૫]
૧૪ [૩૭૬]
૧. બહાનું. ૨. ચાલી નીકળ્યો. ૩. ખોટી. ૪. તને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org