________________
મંગલકલશ રાસ
555
ઇમ અનેક એ કરમથી, નવિ છુટિ કોઈ લોગ રે; તિમ એ ત્રીલોકસુંદરી, કરમાઈ પીઉ-વિજોગ રે. ૧૧ કરમ. [૩૫૭] માત-પીતા વલ્લભ હતી, ત્રીલોકસુંદરી જેહરે; અપજસ બોલઈ તેહનો, કરમતણી ગતિ એકરે. ૧૨ કરમ. [૩૫૮] અલખામણી કુમરી થઈ, આદર ન દય કોઈ રે; જે વાહલી તે બૂરી થઈ, કરમ કરઈ સો હોઈ રે. ૧૩ કરમ. [૩૫] ઢાલ બીજી ત્રીજા ખંડની, કરમતણી એ જાણિ રે; વિબુધ સદા સુખ પામીઈ, સીલતણાં પરિમાણિ રે. ૧૪ કરમ. [૩૬].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org