SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ 554 વિબુધવિજયજી કૃત ૧ [૩૪૭] ૨ કરમ. [૩૪૮] ૩ કરમ. [૩૪૯] ૪ કરમ. [૩૫] ઢાલ - ૨, કુંતારી માતા ઈમ ભણઈ- એ દેસી. કરમિત્રીલોકસુંદરી, દુખ પામી સોઈ રે; કરમિ કરઈ સો ભોગવિ, રીદય વિચારી જોઈ રે. કરમ કઠિણ નવી બાંધીઈ, હસી કરીય લગાર રે; ભોગવ્યા વિણ છુટછે નહીં, નિશ્ચઈ એ નિરધાર રે. કુડ ઉત કુડ મુનિવર!, કરમથી નરગે જેહ રે; બ્રહ્મ-સુભમ ચક્રી વલી, કરમઇ નરગઈ તેહ રે. નલ-દવદંતી કરમથી, પામ્યા તે વનવાસ રે; પાંડવ પાંચ પંચાલીકા, વન ગયા છોડી આવાસ રે. રામિ વનવાસ પામીઓ, લખમણ સીતા સાથિ રે; રાવણ નરગઈ કર્મથી, જુહુતો મેહલી આથિ રે. ભરત-બાહુબલી કરમથિ, લડીયો ભાઈ દોઈ રે; કરમિ કૌરવ ક્ષય ગયો, વાંકી કર્મ-ગતિ હોઈ રે. ખ્યાયક સમકિતનો ઘણી, શ્રેણિકરાજા જેહરે; કૃષ્ણ નરેસર જાણી ઇ, કરમાં નરગઈ તેહ રે. અંદ્રસ રાખ્યો કર્મથી, ચંદ્ર કલંકિત કીધ રે; ભીખ માંગિ મુંજ રાજવી, એ સમંધ પ્રસિદ્ધ રે. સંવત્સરે અન્ન પામીઓ, ઋષભજિસેસર દેવ રે; વીર છ માસી તપ કર્યો, જસ સારઇ સુર સેવ રે. કરમિ ચંદનબાલિકા, પેપર-હથ ચઢી જેહ રે; પ્રેમલાલચ્છી કરમથી, દુષણ પામી તેહરે. ૫ કરમ. [૩પ૧] ૬ કરમ. [૩પ૨] ૭ કરમ. [૩પ૩] ૮ કરમ૦ [૩પ૪] ૯ કરમ. [૩૫૫] ૧૦ કરમ. [૩૫૬] ૧. ક્રોડ. ૨. નરકમાં. ૩. ક્ષાયિક. ૪. સંબંધ. ૫. શત્રુના હાથે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy