SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 553 ૧ [૩૩૮] ૨ [૩૩૯] ૩ [૩૪૦] ૪ [૩૪૧] દૂહા મંત્રીઈ બુદ્ધ ચિંતવી, આવિ રાજા પાસિ; રાજસભા ઉભો થિકો, દિઠો મંત્રી ઉદાસ. રાજા કહિ “ચિંતા કિસી, મંત્રીસર તુહ્મ આજ?; હરખતણા દિન એ ભલા, વિવાહ કેરઈ કાજ.” કહિ મંત્રી રાજા પ્રતિ, ‘રતન ન રહિ ઘરિ રક; રાજા-પુત્રી પરણતા, પુત્ર થયો મુઝ વંક. રાજે કુમર દેખ્યો હુસઈ, રાતિ સમિ વલી જેહ; કામની કર ઝાલ્યા પછી, કુષ્ટી થયો તસ દે. દોસ નથી તુહ્મ પુત્રીનો, કરમનઈ દીજઇ દોસ;' વાત બનાવી કારમી, બોલ્યો મંત્રી મોસ. યતઃનીલકંઠ મધુરે લવિ, આખો વિસહર ખાય; મિઠાબોલા માનવી, ક્યું પજિજ્યાં જાય?. દુષ્ટબુદ્ધિ પાપીષ્ટ એ, સબુદ્ધિ મંત્રી નામ; કલંક ચઢાવી કુમરીનઈ, પહુતો આપણિ ઠાંમિ. જીમ પય વલ્લભ અતિ ઘણું, તેજબ થાઈ વિનીષ્ટ; તિમ વલ્લભ માય-તાયનઈ, કુમારી થઈ અનીષ્ટ, વાત નગરમાં વિસ્તરી, ચરચા ચર તે હોઈ; કુમરી વાંક સહુ કો કહાં, ભેદ ન જાણઈ કોઈ. ૫ [૩૪૨] ૬ [૩૪૩. ૭ [૩૪]. ૮ [૩૪૫]. ૯ [૩૪૬] ૧. દોષિત. ૨. ખોટું. ૩. દૂધ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy