________________
552
જ વિબુધવિજયજી કૃત
કિહાં તારા કિહાં ચંદ્રમા જી?, કિહાં તે અંબ કરી?; કિહાં સૂરજ ખજૂઓ કહું ?, કિહાં તે ખાસર ચીર?. ૭ કુમરીઈ [૩૩]. કિહાં ધૃત તેલનાં આંતરા જી?, એવડો રે અંતર હોઈ; પડત ઓઠઇં આ કોઢીઓ જી, ચઢતાં ઉઠઈ પ્રીઓ સોઈ.”૮ કુમરીઈ [૩૩૧] વિનીતા એ ઇમ વિચારતી જી, કીધલો કપટ એ કોઈ; પાધરી પહુતી તે પદમણી જી, જિહાં રે દાસી-સેજ હોઈ. ૯ કુમરીઈ [૩૩૨]. દાસી કહઈ “કિમ સામની જી, આવીયાં રાજ “અવેર?; પ્રીતમ પ્રેમ છાંડી કરી છે, આવીયાં કિમ સર?” ૧૦ કુમરીઈ [૩૩૩ પ્રીતવતી રે તું મારી જી, સાંભલિ વાત વિચાર; પરણી એ પ્રીતમ પાધરો જી, કેથ ગયો રે ભરથાર. ૧૧ કુમરીઈ [૩૩૪] કોઈક કોઢી પુરુષ અછાં જી, સેજઈ તે આવીઓ જામ; સીલ ન ખાંડું રે હું સહી છે, એહ સાથિ નહિ કામ.”૧૨ કુમરીઈ [૩૩૫] રાતિ રહી તિહાં કુમરી જી, દાસીનઇ પાસિ રે તે; પગડઈ ઉઠી તીકા પદમિણી જી, આવી તે તાતનઈ ગેહ.૧૩ કુમરીઈ [૩૩૬]. ઢાલ પહિલી ત્રીજા ખંડની જી, કુમરીઈ પાડુંરે સીલ; વિબુધ સદા સીલ પાલતાં જી, દિન-દિન પામીઈ લીલ. ૧૪ કુમરીઈ ૩૩૭].
૧. આંબો. ૨. કેરડો. ૩. જૂનું ઘસાયેલું પગરખું. ૪. રેશમી વસ્ત્ર. ૫. હમણાં. ૬. સવારે(?). ૭. ત્યારે. ૮. પરનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org