SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ એક 551 તૃતીય ખંડ દૂહા સાનિધિ કરજે સારદા!, મુઝ મુખ પૂરે વાસ; ત્રીજો ખંડ કાહવા ભણી, દેજે વચન વિલાસ. ૧ [૩૨૨] મંગલકલશ સુખ ભોગવિ, નગર ઉજેણી મઝાર; હવિ ચંપાઈ નારિનો, સુણજ્યો તે અધિકાર. ૨ [૩૨૩] ઢાલ- ૧, રાગ- વીર વખાણી રાણી ચેલણા જી- એ દેસી. મંગલકલશ ગમન પછી જી, કોઢીઓ આવીઓ જામ; સેજ બિછાઈ છાંડી કરી છે, અલગી ઉભી રહી તા. ૧ [૩૨૪] કુમરીઈ મનમાંહિ ચિંતવઈ છે, “નહી મુઝ પરણ્યો રે એહ; સ્પ અનોપમ તેહનો જી, અવર એ કોઢીઓ દેહ. ૨ કુમરીઈ [૩૨૫] બોલવું નહી જુગતું સહી જી, એહ સાથિ એકબાર; સીલ પાલિ સહી પામસું જી, ઉત્તમ તે ભરતાર. ૩ કુમરીઈ [૩૨૬] પરણ્યા એ પ્રી િનિ આ વિચિ જી, અંતર બહુલો રે જોઈ; મેર-પરબત કિહાં કાંકરો છે?, કિહાં કસતુરી બલ હોઈ?. ૪ કુમરીઈ [૩૨] કિહાં કુંજર કિહાં કીડલો જી?, કિહાંરે રાસભ રેવંત; હંસ કિહાં કિહાં કાગડો છે?, કિહાં રે મુરખ મિ(મ)તિવંત?.૫ કુમરીઈ [૩૨૮] કિહાંરે રાજા દુમકપણું જી?, કિહાં તે ખીર નઈ નીર?; કિહાં સાયર છિલર કહું જી?, કિહાં તે રજત કથીર?. ૬ કુમરી) ૦ [૩૨૯] ૧. અને. ૨. ખળ=ઘાસ. ૩. અશ્વ, ઘોડો. ૪. ખાબોચીયું. પ. જસત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy