SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ : 549 હાઃમાતા-પીતા મન દુખ ભરઈ, પુત્ર વિયોગઇ તેહ; ઈહવિ નગર ઉજેણીઓ, આવિ કુમર તેહ. ૧ [૩૦૫] પંચ ઘોડાસુ પરવર્યો, રથ બેસી કુમાર; આવિ ઉતાવલો ઘરિ ભણી, આવિ મંદિર દ્વારા ૨ [૩૦૬] કલ્પવૃક્ષ સરિસો ફલો, કુમર દીઠો તામ; રાજકુમર દેખી કરી, ધનસેઠ બોલે તા. ૩ [૩૦] પીતાઈ પુત્ર ન ઓલખ્યો, કહિવા લાગો તે; મારગ નહીં ઈહાં રાજવી, વણીકતણા છઈ ગેહ.” ૪ [૩૦]. તિમ તે આવિ ઉતાવલો, સેઠ કહિ “સુણિ રાજા; કાં ઘરિ પાડિ માહરા?, ઉત્તમ ન કરઇ અકાજ.” ૫ [૩૯] ધસમસતો જઈ ટુકડો, લાગો તાતજી પાય; પુત્ર પનોતો દેખી કરી, હરખ્યા માય નઈ તાય. ૬ [૩૧] ઢાલ - ૧૨, રાગ-ધન્યાસી, કનક કમલ પગલાં હવઈ અથવા ભરતનૃપ ભાવસુ એ- એ દેશી. કુમર ઉજેણીઈ આવીઓ એ હરખ્યા માય નઈ તાત મનોરથ સવિ ફલ્યા એ; હઈડા સરીસો ભિડીઓ એ, મન હરખી ઘણું માત. ૧ [૩૧૧] મનોરથ સવિ ફલ્યા એ કઈ સજન મિલ્યા મિલ્યા એ. આંકણી. સિણગાર્યો સુત દેખીઓ એ, પુછઈ સઘલી વાત મનોરથ; ‘કિહા હુંતા પરણ્યા કિહાં એ?, માંડી કહેઓ અવદાત’ મનોરથ૦. ૨ [૩૧૨] કુમર માંડીનઈ તે કહિ એ, જેઠ વિધ પરણ્યો નારિ મનોરથ૦; માતા-પીતા આણંદી એ, પામ્યો પુત્ર એ સાર મનોરથ૦. ૩ [૩૧]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy