________________
548
વિબુધવિજયજી કૃત વન-વાડી સવે "સોઝીયાં રે, ખબર ન પામી કોઈ; દેવઈ જે વલી અપહર્યો છે, તેની ખબર ન હોઈ રે. ૯ પુતા. [૩૦૨] માય-તાય મન ચિંતવઈ જી, પુત્ર લેઈ ગયો જેહ; પરમેશ્વર! પ્રગટ થઈ જી, આણી આપો તેહ રે.” ૧૦ પુતા. [૩૦૩] પુન્યાં પુત્ર પામસ જી, વિબુધ સદા જયકાર; ઢાલ ઈગ્યારમી એ કહી જી, માતા-પીતા અધિકાર રે. ૧૧ પુતા. [૩૦૪]
૧. શોધ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org