SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ 546 વિબુધવિજયજી કૃત ચલ ચિત દેખી Dિઉતણો રે, કેડિ ન મુકિં લગાર મંત્રી ; નિવૃત્તિ કારણ જવ ગયો રે, જલ લેઈ જાઈ લારિ મંત્રી. ૯ [૨૮૭] કુમર કહિ “સુણિ સુંદરી રે, લાજિ નિર્યરત ન હોઈ મંત્રી; હું હવડાં આવું ઈહા રે, તિહા લગિ બેઠી જોઈ મંત્રી. ૧૦ [૨૮૮] ઈમ કહી કામની પ્રતિ રે, ચાલ્યો તેહ કુમાર મંત્રી; રથ બેસીનઈ રંગસુ રે, લીધા પંચ તોખાર મંત્રી. ૧૧ [૨૮] આભરણ થાલ સોનાતણા રે, લીધા સઘલા સાથિ મંત્રી; પગિ-પગિ મારગ પુછતો રે, સાથિ બહુલી આથિ મંત્રી. ૧૨ [૨૯] ચડવડ ચાલિ “ચૂપસું રે, ઘરિ ભણી ઉછગ તે મંત્રી; માત-પીતા ઉજેણીઈ રે, સાંભલો થઉં જેહ મંત્રી. ૧૩ [૨૯૧] બીજા ખંડણી ભલી રે, એ કહી દશમી ઢાલ મંત્રી ; પુણ્ય પ્રતિખ્ય ફલ પામીઓ રે, વિબુધવિજય રસાલ મંત્રી. ૧૪ [૨૨] ૧. દેહ-ચિંતા માટે. ૨. પાછળ. ૩. ઘોડા. ૪. ધન-સમૃદ્ધિ. ૫. ચોપ=સાવધાની. ૬. પ્રત્યક્ષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy