________________
544
જ વિબુધવિજયજી કૃત
નામાંકિત સોવનતણા રે, થાલ અછઈ વિસાલો રે; એ આપિ કર મેહસું રે, સુણિ સાહિબ ભુપાલો! રે.” ૯ પરણેલા. [૨૭૫] ગજ-રથ-ઘોડા આપીઆ રે, આપ્યા અરથ ભંડારો રે; ધવલ-મંગલ નવ ગાવતા રે, આવિ મંત્રી-ધારો રે. ૧૦ પરણેલા[૨૭૬]. ઢાલ નમી બીજા ખંડની રે, હરખ્યા સવિ પરિવારો રે; વિબુધ કુમર સુખ ઉપનો રે, પરણ્યો સુંદર નારો રે. ૧૧ પરસેવા. [૨૭].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org