SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 543 પ્રહાઃ સબલ સજાઈ જાનની, આડંબર અસમાન; સબલ સોભા દેખી કરી, હરખ્યો મનહ પ્રધાન. ૧ [૨૬૬] ઢાલઃ - ૯, રાગ-ખંભાતિ, સોહલાની- દેશી. ગાજતિં વાજતિ રાજતિ રે, તોરણ આવ્યા જામો રે; સાસુડી હરખીત હુઈ રે, વરનઈ પુખઈ તામો રે. ૧ [૨૬]. પરણેવા પરણેવા કુમર સંચરઈરે. આંકણી. પુખી પ્રણમી પ્રેમશું રે, આવિં તે મારામાપ્તિ રે; ચતુરાઈ ચઉરી બની રે, બેઠા બેઉ ઉચ્છાહિ રે. ૨ પરણેવા[૨૬૮] સોહલા ગાવિ ગોરડી રે, ચતુરા ચિત-ચકોરો રે; વેદ-ધ્વનિ દ્વિજ ઉચાઈ રે, મહિકઈ ધૂપ ઘણું જોરો રે.૩ પરસેવા. [૨૬] હાથ મેલાવો તે કોઈ રે, આરોગઇ કંસારો રે; લાડો-લાડી પરણીયા રે, ‘વરતિયા મંગલ ચ્યારો રે. ૪ પરસેવા [૨૭]. રાજાઈ પહિલઈ મંગલઈ રે, આપ્યાં વસ્ત્ર અપારો રે; બીજઈ આભરણ આપીયા રે, ત્રીજઈ માણિક સારો રે. ૫ પરણેલા. [૨૭૧]. ચોથિ મંગલઇ વર વહુ રે, નવી મુકઈ વલી હાથો રે; કર છોડામિણી કારણઈ રે, બોલ્યો મહિયલનાથો રે. ૬ પરસેવા. [૭૨] કર મુકો કામનીતણો રે, મુહ માગંતો લેજો રે; વારુ જમાઈ મારો રે, અહ્મ પુત્રી સુખ દેજો રે.' ૭ પરસેવા. [૨૭૩]. કુમર કહિ “સુણિ રાજવી!, અશ્વ તુમારિ પાંચો રે; જાતિ સુદ્ધિ મુજ આપીઈ રે, મ કરો એ ખલ-ખાંચો રે. ૮ પરણેવા[૨૭૪] ૧. માયરો=માંડવો. ૨. વર્યા. ૩. ખચકાટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy