________________
* વિબુધવિજયજી કૃત
ઘરિ-ઘરિ ધવલ મંગલ દીજઇ, કુટુંબ સવેનઇ પાસિં તેડી જઇ ચઢ્યો; ૧પરઘલ પકવાનઇ પોખી જઇ, સાથિ સગાનઇ પહિરામણી કીજઇ ચઢ્યો. ૨ [૨૫૮]
542
૪ [૨૬૦]
સોહિવ બહિની લુંણ ઉતારિ, મેઘાડંબર અંબર ધારઇ ચઢ્યો; શિર ઊપરિ વલી છત્ર સોહાવઇં, બે પાસિ ચામર વિંઝાવઇ ચઢ્યો. ૩ [૨૫૯] પચરંગ પાગ શિર ઊપરિ સોહÛ, કસબોઈ વાગઇં મન મોહઇં ચઢ્યો; બેસરો ત્રિસરો નવસર હાર, ફૂલા માલા મહિકઇં અપાર ચઢ્યો. બાજુબંધ બાહિ વલી દીપઇં, કુંડલ દેખી રવિ-સસી જીપÛ ચઢ્યો; નામાંકિત મુદ્રીકા હાથિ, સાજન સહુ કો આવ્યા સાથિ ચઢ્યો. નગરમાઅે હટ સેર સિણગારી, જય-જય બોલિ સવે નર નારી હાથી ઉપરિ કુમર છાજઇં, વરઘોડિ વરરાજા રાજઇ ચઢ્યો. ઢોલ-દદામાં-સંખ-નફેરી, વાજઇ વીણા-ભુંગલ-ભેરી ચઢ્યો; પબિંદીજન બિરુદાઉલી બોલિ, નહી કોઈ એ વરરાજા તોલિ ચઢ્યો. ૭ [૨૬૩]
૫ [૨૬૧]
ચઢ્યો;
જય-જયકાર કરŪ સવે લોક, જાન જોવા જન મિલિયા થોક ચઢ્યો; ઘરિ-ઘરિ તોરણ બાંધ્યા બારિ, ઘરિ-ઘરિ ઓત્સવ અધિક અંબાર ચઢ્યો. ૮ [૬૪]
Jain Education International
૬ [૨૬૨]
ખંડ બીજઇ એ આઠમી ઢાલ, ઘરિ-ઘરિ હરખીત બાલ-ગોપાલ ચઢ્યો; મંગલકલશજી નારી વરસÛ, વિબુધવિજય સિવસુખ લહિસઇં ચઢ્યો. ૯ [૨૬૫]
For Personal & Private Use Only
૧. પુષ્કળ=ઘણા. ૨. સોભાગ્યવંતી. ૩. પાઘડી. ૪. શરણાઇ જેવું વાઘ. ૫. બંદીજન=સ્તુતિ કરનારા. ૬. શણગાર.
www.jainelibrary.org