________________
મંગલકલશ રાસ
541
દૂહા
કુમર કહિ પરઠણ કરી, લીજઈ માંગી દામ; તે માણસ નહીં આપણું, જબ તસ હુઓ કામ.
૧ [૨૫૪]
૨ [૨૫૫.
યતઃલડબડતઈ સાટે જે કામ, કરઈ તેહની ન રહઇ મામ ચોકિસ વયણ ‘ચવી જઈ હલે, ખેત્રે બોલ્યુ બાધઈ ફલે. કવિત્ત -
સ્વારથ કારણ જગતિ ભગતિ ઘણી કરય ભલાઈ, તુમ્હ અહ્મારિ તાત વાત ન અંતર કાઈ; તુલ્મ સરિસા નહી સયણ વયણ વલી મીઠા ભાખઈ, તુલ્મ પ્રીતિ મ તુલ્બ પ્રાણ જાણ અધીકેરો દાખઈ; લટપટા બોલ લાખે ગમે સયણ હોઈ સામુ જોવઈ, સ્વારથ આપ કિધા પછી વૈદ તિકો વઈરી હોવઈ.
દૂહાઃ
મંત્રીનઈ કુમર કહઈ, “કર મેહાલવણ જેહ; દેસઈ તે લેસ્યું અલ્પે, એહમા નહી સંદેહ.'
૩ [૨પ૬] ઢાલ - ૮, વરરાજા પરણેવા નારી- એ દેસી.
ચઢ્યો રે કુમરજી કરીઅ સવારી, પરસેવા ત્રિલોક સુંદરી નારી ચઢ્યો કુમર કરીએ સવારી; સોહવ સોહલા સુંદરિ ગાવિ, નવ-નવ રંગઈ વેસ બનાવિ ચઢ્યો. ૧ [૫૭]
૧. ઠરાવ. ૨. બોલી. ૩. મેળાપ વખતે. ૪. સૌભાગ્યવંતી સ્ત્રીઓ. ૫. રંગરાગ, ઉત્સવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org