________________
540
જ વિબુધવિજયજી કૃતા
યતઃ કવિતઃકર્મતણી ગતિ કઠિણ સબલ-નિબલ વસ પડીયા, મયગલ મોદનમત્ત લોહ જિમ સાંકલિ જડીયા; વાઘ ચાંબ બિછાઈ સુઈ ગઈસઈ સન્યાસી, પન્નગ પડીયા પાસ કઠપિંજર વાસી; રામચંદ્ર રખવાલ તા ધરણી સીત રાવણ ધરી, નિરવાણિ લેખ ચુકિ નહી કહિ હેમ કવી કેસરી. બીહંતો બાલક ભણિ “સુણો મંત્રીજી, કરસ્યાં એ તુલ્મ કાજ સુણો; વયણ તમારો માનીઓ સુણો, રાખસું થાહરી લાજ સુણો. ૧૯ [૨૫] મંત્રી મન આણંદી સુણો, હુઓ મન ઉશરંગ સુણો; વિબુધ કહિ ઢાલ સાતમી સુણો, માંડ્યો મોટો જંગ સુણો, ૨૦ [૨૫૩]
૧. કાષ્ઠનું પાંજરું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org